China માંથી મળ્યો વિશ્વનો સૌથી વિશાળ સોનાનો ભંડાર, કિંમત જાણીને સ્તબ્દ થઈ જશો
- China આશરે 10 ટકા સોનાનું ઉત્પાદન કરે છે
- China માં આવેલું વાંગૂ Goldfield ખનન માટે જાણીતું
- China માં મળેવી ખાણ સૌથી મોટી સોનાની ખાણ
China World's Largest Gold Deposit : China ની આર્થિક શક્તિમાં ફરી એકવાર વધારો થયો છે. કારણ કે... China ના હાથમાં એક વિશાળ અને અવિશ્વનીય ખજાનો આવી ગયો છે. જોકે આ ઘટના સાથે હાલમાં China દુનિયાભરમાં ચર્ચાનું વિષય બન્યું છે. જોકે China માંથી એક સોનાની ગુફા મળી આવી છે. China ના પુરાતત્વવિદ્ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ Gold આશરે 1000 મેટ્રિક ટન ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. તે ઉપરાંત આ સોનાના ભંડારની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે. હાલમાં, China ના પુરાતત્વવિદ્ઓએ આ સોનાના ભંડારને બહાર નીકળાવાનું કામ શરુ કર્યું છે.
China આશરે 10 ટકા સોનાનું ઉત્પાદન કરે છે
આ સોનાની ખાણ China ના મધ્ય China માં આવેલા વાંગૂ Goldfield માંથી મળી આવી છે. ત્યારે આ સોનાના કિંમત આશરે 7 કરોડ રુપિયા સુધીની આંકવામાં આવી છે. તો એક આંતરરાષ્ટ્રિય મીડિયા હાઉસના જણાવ્યા અનુસાર, China ના વાંગૂ Goldfield માં આવેલી પિગજિયાંગ કાઉન્ટીના ઉત્તર પૂર્વથી આશરે 2 કિમીના પેટાળમાં 40 સોનાની ખાણ હોવાના સંકેત મળ્યા છે. ત્યારે આ 40 સોનાની ખાણ પૈકી શરુઆતના ભાગમા આશરે 300 ટન Gold મળી આવ્યું છે. તો આગમી સમયમાં જે રીતે ખોદકામ ચાલતું રહેશે, તેમ સોનાની માત્રામાં વધારો થતો જોવા મળશે.
આ પણ વાંચો: 132 વર્ષ પછી દીવાલમાં દટાયેલી બોટલ સાથે રહસ્યમય પત્ર મળી આવ્યો
A massive gold reserve has been discovered in Pingjiang County, central China, valued at approximately $83 billion.
For More Info: https://t.co/2cIUqkO2oW#GoldDiscovery #China #GoldReserve #EconomicImpact #GlobalGoldMarket pic.twitter.com/ZRXnZqVQpg
— Startup Pakistan (@PakStartup) November 29, 2024
China માં આવેલું વાંગૂ Goldfield ખનન માટે જાણીતું
આ સોનાની ખાણની જે તસ્વીરો આપણી સામે આવી છે, તેમાં સ્પષ્ટ પણ પથ્થરોની વચ્ચે સૂરજરૂપી ચમકું Gold જોવા મળ્યું છે. તે ઉપરાંત જે ભાગમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે, તેની આસપાસ પણ Gold મળી આવ્યું છે. તો આ તમામ 40 ખાણમાંથી Gold બહાર નીકાળી લેવામાં આવશે. તો તેની અંદાજે કિંમત 600 બિલિયન આંકવામાં આવી છે. અથવા તેના કરતા પણ વધુ હોય શકે છે. તો જે રીતે હાલમાં સોના માટે China ને અન્ય દેશ ઉપર નિરભર રહેવું પડે છે, ત્યારે આ સિદ્ધિ તેને આર્થિક રીતે મજબૂત બનાવશે. જોકે China માં આવેલું વાંગૂ Goldfield મુખ્યત્વે પ્રમુખ ખનન માટે જાણીતું છે.
China માં મળેવી ખાણ સૌથી મોટી સોનાની ખાણ
China સરકાર દ્વારા અહીંયા આશરે 100 મિલિયનનું સંશોધન માટે રોકાણ કરવામાં આવ્યું છે. વર્ષ 2023 ના અહેવાલ પ્રમાણે China આશરે 10 ટકા સોનાનું ઉત્પાદન કરે છે. તો ખનન અને મેટલ પ્રોડક્શનના મામલે અન્ય વિકસિત દેશની જેમ China પણ આગવુ સ્થાન ધરાવે છે. ખાણકામ પ્રક્રિયાઓમાંથી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસો સહિત ખાણકામ તકનીકોના વિકાસ અને નિકાસમાં China મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ સોનાની ખાણને અત્યાર સુધીની સૌથી મોટી સોનાની ખાણ તરીકે જોવામાં આવી રહી છે. જે દક્ષિણ આફ્રિકાની સાઉથ ડીપ ખાણમાંથી મળેલા 900 મેટ્રિક ટન સોનાના ભંડાર કરતાં વધુ છે.
આ પણ વાંચો: Dinosaur ના ઈતિહાસનો સચોટ જવાબ મળ અને ઉલ્ટીઓના અવશેષોમાંથી મળ્યો