ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

China માં ફોટોશૂટ માટે બની રહી છે કુંવારી યુવતીઓ ગર્ભવતી, કારણ સ્તબ્ધ કરી દેશે

Chinese Maternity photoshoots : Maternity photoshoots માં સ્લિમ અને સુંદર દેખાવા માંગે છે
10:06 PM Dec 24, 2024 IST | Aviraj Bagda
Chinese Maternity photoshoots : Maternity photoshoots માં સ્લિમ અને સુંદર દેખાવા માંગે છે
Chinese Maternity photoshoots

Chinese Maternity photoshoots : આ આધુનિક યુગ દિવસે અને દિવસે માનવીયો પોતાની રહેણીકરણીથી લઈને સામાજિક અને જીવનશૈલીની બાબતોમાં બદલાવ લાવી રહ્યા છે. માનવીયો આ સોશિયલ મીડિયાના યુગમાં વિવિધ જીવનશૈલીને અપનાવી રહ્યા છે. જેના કારણે તેઓ અનેકવાર ચર્ચાનો વિષય બને છે. ત્યારે આવી જ એક ઘટના ચીનમાંથી સામે આવી છે. હાલમાં, ચીનમાં એક અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેણે વિશ્વાના દરેક વ્યક્તિનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

નકલી બેબી બમ્પ લગાવીને photoshoots કરાવી રહી છે

પાડોશી દેશ ચીનનો સમાજ ભારતીય સમાજની જેમ કેટલાક નૈતિક મૂલ્યોનું પાલન કરે છે. અહીં પણ અપરિણીત યુવતીઓ પ્રેગ્નન્ટ થઈને Maternity photoshoots કરાવી રહી છે. સાઉથ ચીન મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, ચાઈનીઝ સોશિયલ મીડિયા પર યુવાન અને અપરિણીત છોકરીઓને ગર્ભવતી બનીને Maternity photoshoots કરતી જોઈ શકાય છે. આ મેટરનિટી Maternity photoshoots માં તે નકલી બેબી બમ્પ લગાવીને અસલી Maternity photoshoots કરી રહી છે.

આ પણ વાંચો: Mumbai local train માં કિન્નરના અનોખા અંદાજે લોકોને મનમોહિત કર્યા, જુઓ Video

Maternity photoshoots માં સ્લિમ અને સુંદર દેખાવા માંગે છે

આ નવો ટ્રેન્ડ જોઈને ચીનના વડીલો અને માતા-પિતા પણ આઘાતમાં છે. આ પ્રીમેઇડ મેટરનિટી Maternity photoshoots ટ્રેન્ડિંગ શરૂ થયું જ્યારે એક ચાઇનીઝ પ્રભાવક Meizi Gege તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું અને તેને 57 લાખ લોકોએ પોસ્ટને પસંદ કરી હતી. આવા Maternity photoshoots પાછળ છોકરીઓનો તર્ક એ છે કે તેઓ હજી લગ્ન કરવાના નથી, પરંતુ તેઓ તેમના Maternity photoshoots માં સ્લિમ અને સુંદર દેખાવા માંગે છે. આ યુવતીઓનું કહેવું છે કે, જો તેઓ 30 વર્ષની ઉંમરે ગર્ભવતી થશે. તો તેના ચહેરા પર કરચલીઓ પડશે. પરંતુ 26 વર્ષની ઉંમરે તે યુવાન દેખાશે. આવી સ્થિતિમાં તે પહેલેથી જ તેનું Maternity photoshoots કરાવી રહી છે.

આ પણ વાંચો: Swiggy માંથી દર મિનિટે 158 વ્યક્તિઓ આ વાનગીનો ઓર્ડર આપે છે

Tags :
ChineseChinese Maternity photoshootsdeclining birth ratesfake pregnancy belliesGeneration Z influencerGujarat FirstMaternitymaternity photosphotoshootspre-set photoshoot trend
Next Article