Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara : CM ભૂપેન્દ્રભાઇ પટેલનો કાફલો અચાનક ડભોઇ રોકાયો, ગંદકી મુદ્દે RCM ને કરી ફરિયાદ

નર્મદા ડેમના કાર્યક્રમ માટે નીકળેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાફલો ડભોઇમાં અચાનક રોકાયો. રસ્તા પરથી પસાર થતાં એક બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન ખેંચાયું અને ત્યારબાદ તેમણે સ્થળની સ્થિતિ જાતે તપાસવાનું નક્કી કર્યું. સ્થાનિક ધારાસભ્ય અને અધિકારીઓની હાજરીમાં થયેલી આ મુલાકાતે સ્વચ્છતા વ્યવસ્થાને લઈને તંત્રનું ધ્યાન ખેંચ્યું છે.
vadodara   cm ભૂપેન્દ્રભાઇ પટેલનો કાફલો અચાનક ડભોઇ રોકાયો  ગંદકી મુદ્દે rcm ને કરી ફરિયાદ
Advertisement

Vadodara CM Bhupendra Patel Dabhoi: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) નો કાફલો નર્મદા ડેમ ખાતેના કાર્યક્રમ તરફ જઈ રહ્યો હતો ત્યારે ડભોઇમાં થોડા સમય માટે રોકાયો હતો. મુખ્ય માર્ગ પર ગંદકી જોવા મળતાં મુખ્યમંત્રીએ સ્થળ પરની સ્થિતિ અંગે ધ્યાન દોર્યું હતું. આ દરમિયાન તેમણે ગંદકીથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પણ લીધી હતી.

Tags :
Advertisement

.

×