Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સમગ્ર દેશ-ગુજરાત માટે ગૌરવની ક્ષણ, Commonwealth Games 2030 ની યજમાની કરશે અમદાવાદ!

આખરે જે ક્ષણની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ઘડીને સત્તાવાર મહોર લાગી ગઈ છે. હા, અમદાવાદ હવે વર્ષ-2030 માં આયોજિત થનારા કોમનવેલ્થ ગેમ્સની (Commonwealth Games 2030) યજમાની કરશે. આ અંગેની જાહેરાત આજરોજ ગ્લાસગ્લો, સ્કોટલેંડ ખાતે આયોજિત ‘કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી’ની બેઠકના અંતે કરવામાં આવી. આ દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
સમગ્ર દેશ ગુજરાત માટે ગૌરવની ક્ષણ  commonwealth games 2030 ની યજમાની કરશે અમદાવાદ
Advertisement
  1. ગુજરાત દેશનું સ્પોર્ટ્સ કેપિટલ બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
  2. અમે વિશ્વને આવકારવા સજ્જ છીએ : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી 
  3. આ મોદીજીના સતત પ્રયાસોને આભારી છે : કેન્દ્રિય ગૃહ મંત્રી
  4. આ સીમાચિહ્ન ‘વિકસિત ભારત@2047’ ના વિઝનને મજબૂત બનાવશે : મંત્રી ડૉ. મનસુખ માંડવીયા

Ahmedabad : આખરે જે ક્ષણની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ઘડીને સત્તાવાર મહોર લાગી ગઈ છે. હા, અમદાવાદ હવે વર્ષ-2030 માં આયોજિત થનારા કોમનવેલ્થ ગેમ્સની (Commonwealth Games 2030) યજમાની કરશે. આ અંગેની જાહેરાત આજરોજ ગ્લાસગ્લો, સ્કોટલેંડ (Scotland) ખાતે આયોજિત ‘કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી’ની (Commonwealth Sports General Assembly) બેઠકના અંતે કરવામાં આવી છે. આ ક્ષણ સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.

Tags :
Advertisement

.

×