CM bhupendra patel આજે રાજકોટની મુલાકાતે, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM bhupendra patel) આજે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની (Rajkot) મુલાકાતે છે. આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી રાજકોટવાસીઓને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે.અહીં તેઓ વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.રાજકોટમાં મુખ્યમંત્રી મનપાના (RMC) 552.50 કરોડના 49 કામનાં ખાતમુહૂર્ત કરશે.જે બાદ મનપા શહેર વિકાસ યાત્રા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે.
Advertisement
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM bhupendra patel) આજે રાજકોટની મુલાકાતે
- રાજકોટવાસીઓને કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ
- વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
- મનપાના 552.50 કરોડના 49 કામનાં ખાતમુહૂર્ત કરશે
- મનપા શહેર વિકાસ યાત્રા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે
- શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે એકઝીબીશન નિહાળશે
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM bhupendra patel) આજે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની મુલાકાતે છે. આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી રાજકોટવાસીઓને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે.અહીં તેઓ વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

