CM Chandrababu Naidu માંડ-માંડ કાળરૂપી ટ્રેનથી બચ્યા, જુઓ વીડિયો
રેલવે મુખ્યમંત્રી ની ખુબ જ નજીક પસાર થઈ હતી
અમરાવતીમાં સૌથી વધુ નિચાણવાળા વિસ્તારો આવેલા
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો
CM Chandrababu Naidu Viral Video : Andhra Pradesh ના CM Chandrababu Naidu નો ડ્રીમ પ્રોજેક્ટ અમરાવતી હાલમાં વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે Andhra Pradesh ના નિચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે Andhra Pradesh ના મુખ્યમંત્રી ખુદ આ સ્થળોની મુલાકાત લેવા માટે તાજેતરમાં આવ્યા હતાં. ત્યારે Andhra Pradesh ના મુખ્યમંત્રી સાથે એક દુર્ઘટના ઘટી હતી.
રેલવે મુખ્યમંત્રી ની ખુબ જ નજીક પસાર થઈ હતી
ત્યારે Andhra Pradesh ના CM Chandrababu Naidu પૂરથી પ્રભાવિત મધુરાનગરમાં આવેલા બુડારોઝ પહોંચ્યા હતાં. ત્યારે Andhra Pradesh ના CM Chandrababu Naidu પાટા પર ચાલીને વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા હતાં. ત્યારે જ અચાનક પાટા પરથી રેલવે પસાર થઈ હતી. તો પૂરપાટે રેલવે CM Chandrababu Naidu ની ખુબ જ નજીક પસાર થઈ હતી. તે જોઈને સૌ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.કારણ કે... સૌ લોકો વિચારી રહ્યા હતાં કે, આ રેલવેને કારણે CM Chandrababu Naidu સાથે કોઈ આકસ્મીક ઘટના ના ઘટી જાય.
આ પણ વાંચો: ઘરની છત ધરાશાયી, સૈફ અલી અને 3 વર્ષના તૈમૂર સહિત 7 લોકો કાટમાળ નીચે દટાયા
Video of @AndhraPradeshCM @ncbn on a railway bridge inspecting flood repair works when a train passed by on the tracks; To his credit, quite impressive that at his age & with his seniority, #ChandrababuNaidu is so agile & goes everywhere to physically monitor situation & progress pic.twitter.com/q9Gbn7toSA
— Uma Sudhir (@umasudhir) September 6, 2024
રાજધાની અમરાવતીમાં સૌથી વધુ નિચાણવાળા વિસ્તારો આવેલા
જોકે મુખ્મંત્રી સાથે અનેક સુરક્ષાકર્મીઓ રહેલા હતાં. તેના કારણે CM Chandrababu Naidu ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. તે ઉપરાંત આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હાલમાં, Andhra Pradesh ની રાજધાની અમરાવતીમાં સૌથી વધુ નિચાણવાળા વિસ્તારો આવેલા છે. તેના કારણે ભારે વરસાદની સ્થિતિનું નિર્માણ થવાથી આ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો બીજી તરફ CM Chandrababu Naidu તમામ વિસ્તારની રૂબરૂ જઈને મુલાકાત લઈ રહ્યા છે. મુખ્મમંત્રી ચંદ્રબાબુ નાયડૂ NDRF અને SDRF માં સાથે બોટમાં બેસીને વિસ્તારોની પણ મુલાકાત લીધી છે.
આ પણ વાંચો: હિંદુ યુવતી સાથે લગ્ન બાદ સસુરાલ ગયેલા ઓવૈસીની પાર્ટીના અધ્યક્ષની હત્યા