ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા સહિતના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ
ગાંધીનગરના પૂર્વ કલેક્ટર સામે સરકાર બની ફરિયાદી તત્કાલિન કલેક્ટર એસ.કે.લાંગા સામે ગાંધીનગરમાં ફરિયાદ કલેક્ટર કચેરીના ચિટનિશ અધિકારીએ ફરિયાદ નોંધાવી ફરજ સમયે ભ્રષ્ટાચાર આચાર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ ખોટા દસ્તાવેજ અને સત્તાનો દુરુપયોગનો આરોપ સેક્ટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો ગાંધીનગરના પૂર્વ...
01:08 PM May 18, 2023 IST
|
Vipul Pandya
- ગાંધીનગરના પૂર્વ કલેક્ટર સામે સરકાર બની ફરિયાદી
- તત્કાલિન કલેક્ટર એસ.કે.લાંગા સામે ગાંધીનગરમાં ફરિયાદ
- કલેક્ટર કચેરીના ચિટનિશ અધિકારીએ ફરિયાદ નોંધાવી
- ફરજ સમયે ભ્રષ્ટાચાર આચાર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ
- ખોટા દસ્તાવેજ અને સત્તાનો દુરુપયોગનો આરોપ
- સેક્ટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો
- ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગા, તત્કાલીન ચિટનિશ અને RAC વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ.
- ગાંધીનગરના કેતન ધ્રુવ નામના વ્યક્તિએ નોંધાવી ફરિયાદ.
- ખોટા દસ્તાવેજ અને સત્તાનો દૂર ઉપયોગ કરવા બાબતની ફરિયાદ.
- સરકારી ફરજ સમયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ
ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા સહિતના અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરપયોગ કરવા સહિતની કલમો હેઠળ સેક્ટર -7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ખળભળાટ મચી ગયો છે. એસ.કે.લાંગા એપ્રિલ 2018થી નવેમ્બર 2019 સુધી ગાંધીનગરના કલેક્ટર તરીકે ફરજ બજાવી છે અને તેમની સામે આરોપ લગાવાયો છે કે તેમણે આર્થિક ફાયદા માટે પૂર્વ નિયોજીત કાવતરું રચી જમીનના ખોટા હુકમો કર્યા છે....
ભ્રષ્ટાચાર આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ
કલેક્ટર કચેરીના ચિટનિશ અધિકારીએ આ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરજ સમયે ભ્રષ્ટાચાર આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે તથા ખોટા દસ્તાવેજ અને સત્તાનો દુરુપયોગનો આરોપ પણ લગાવાયો છે. સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં એસ.કે.લાંગાની અપ્રમાણસર પ્રોપર્ટીનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમની એક રાઇસ મિલમાં ભાગીદારીનો આરોપ પણ લગાવાયો છે. આવક કરતા વધુ મિલકત હોવાથી તેમની સામે એસીબી દ્વારા તપાસ કરાવવા કહેવાયું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article