Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા Chhota Udepur પહોંચી : ઠેર ઠેર સ્વાગત, સરકાર વિરુદ્ધ પ્રહારો

Chhota Udepur : ગુજરાત કોંગ્રેસની બીજા તબક્કાની જન આક્રોશ યાત્રા 20 ડિસેમ્બરે ડાકોરથી નીકળી હતી અને આજે આઠમા દિવસે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પ્રવેશ કર્યો છે. યાત્રાને જિલ્લામાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યુ છે અને લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. આ યાત્રા જિલ્લામાં બે દિવસ ફરશે અને આદિવાસી બહુલ વિસ્તારમાં સરકારની નીતિઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરશે.
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા chhota udepur પહોંચી   ઠેર ઠેર સ્વાગત  સરકાર વિરુદ્ધ પ્રહારો
Advertisement
  • કોંગ્રેસની જન આક્રોશ યાત્રા Chhota Udepur માં પ્રવેશી: અમિત ચાવડાએ સરકાર પર ખનન અને આદિવાસી વિરોધી નીતિઓના આરોપ લગાવ્યા
  • જન આક્રોશ યાત્રાના આઠમા દિવસે છોટાઉદેપુરમાં ભવ્ય સ્વાગત: રોડ, ખનન અને વળતરના મુદ્દે આક્રોશ
  • છોટાઉદેપુરમાં કોંગ્રેસ યાત્રા: અમિત ચાવડાએ દારૂબંધી અને આદિવાસી અધિકારો પર સરકારને ઘેરી
  • બીજા તબક્કાની જન આક્રોશ યાત્રા છોટાઉદેપુર પહોંચી: ઠેર ઠેર સ્વાગત, સરકાર વિરુદ્ધ પ્રહારો
  • અમિત ચાવડા: છોટાઉદેપુરમાં ખાડા, ખનન લૂંટ અને આદિવાસીઓને બેઘર કરવાના આરોપ

Tags :
Advertisement

.

×