Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mahisagar : કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં સ્થાનિકોની ભયંકર રજૂઆત, જળ-જમીન અને હવા પ્રદૂષિત

Mahisagar : ગુજરાત કોંગ્રેસની રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રા મહિસાગર જિલ્લામાં પહોંચી ત્યારે સ્થાનિક લોકોએ ડમ્પિંગ સાઇટના કારણે થતા પાણીના પ્રદૂષણની સમસ્યા ઉજાગર કરી. યાત્રા જમિયતપુરા ડમ્પિંગ સાઇટ ખાતે પહોંચતાં જ સ્થાનિક રહેવાસીઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત અન્ય નેતાઓને આ અંગે વિગતવાર રજૂઆત કરી અને તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી.
mahisagar   કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં સ્થાનિકોની ભયંકર રજૂઆત  જળ જમીન અને હવા પ્રદૂષિત
Advertisement
  • Mahisagar માં જન આક્રોશ યાત્રા : જમિયતપુરા ડમ્પિંગ સાઇટના દૂષિત પાણી પર સ્થાનિકોનો આક્રોશ, અમિત ચાવડાએ સાંભળી રજૂઆત
  • કોંગ્રેસની યાત્રા લુણાવાડામાં: ડમ્પિંગ સાઇટ પ્રદૂષણની ફરિયાદો, તુષાર ચૌધરી સહિત નેતાઓએ આશ્વાસન આપ્યું
  • મહિસાગરમાં પર્યાવરણીય આક્રોશ: જન આક્રોશ યાત્રામાં ડમ્પિંગ સાઇટના પ્રદૂષણ પર મોટી રજૂઆત
  • અમિત ચાવડાની આગેવાનીમાં યાત્રા: જમિયતપુરા ડમ્પિંગ સાઇટના કારણે દૂષિત પાણીની સમસ્યા ઉજાગર
  • લુણાવાડામાં કોંગ્રેસ યાત્રાનું ભવ્ય સ્વાગત: ડમ્પિંગ સાઇટ પ્રદૂષણ પર સ્થાનિકોની માંગ

લુણાવાડા  : ગુજરાત કોંગ્રેસની (Congress) રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રા (Jan Akrosh Yatra) મહિસાગર જિલ્લામાં (Mahisagar ) પહોંચી ત્યારે સ્થાનિક લોકોએ ડમ્પિંગ સાઇટના કારણે થતા પાણીના પ્રદૂષણની સમસ્યા ઉજાગર કરી. યાત્રા જમિયતપુરા (Jamiyatpura) ડમ્પિંગ સાઇટ (Dumping site) ખાતે પહોંચતાં જ સ્થાનિક રહેવાસીઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) સહિત અન્ય નેતાઓને આ અંગે વિગતવાર રજૂઆત કરી અને તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી.

Tags :
Advertisement

.

×