Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

AICC National Convention : ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસની પ્રાર્થના સભા પૂર્ણ, જાણો આવતીકાલનાં કાર્યક્રમ અંગે

aicc national convention   ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસની પ્રાર્થના સભા પૂર્ણ  જાણો આવતીકાલનાં કાર્યક્રમ અંગે
Advertisement

AICC National Convention : 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું છે. અમદાવાદમાં 8 એપ્રિલના રોજ સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની CWCની બેઠક મળી હતી, જે પૂર્ણ થઈ છે. 4 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. બેઠક બાદ તમામ CWC સભ્યોને PATEL A LIFE બુક આપવામાં આવી હતી. બાદમાં સરદાર સ્મારક બહાર નેતાઓનું ફોટો સેશન થયું હતું. અગાઉ CWC ની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે એ જણાવ્યું હતું કે, કોંગ્રેસ 140 વર્ષનાં ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી, તેમાં ગુજરાત અવ્વલ છે. આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે. 

This Live Blog has Ended
Advertisement

.

×