Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Congress Nyay Yatra : BJP નેતાના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું - તેમનાં શાસનમાં તો..!

કોંગ્રેસની ન્યાય યાત્રા પર BJP નેતા ભરત બોઘરાના પ્રહાર પીડિતોનાં ખભે હાથ રાખીને કોંગ્રેસ રાજનીતિ કરે છે : ભરત બોઘરા કોંગ્રેસ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે : ભરત બોઘરા મોરબીથી (Morbi) આજે કોંગ્રેસની ન્યાય યાત્રાની (Congress Nyay Yatra)...
congress nyay yatra   bjp નેતાના કોંગ્રેસ પર આકરા પ્રહાર  કહ્યું   તેમનાં શાસનમાં તો
Advertisement
  1. કોંગ્રેસની ન્યાય યાત્રા પર BJP નેતા ભરત બોઘરાના પ્રહાર
  2. પીડિતોનાં ખભે હાથ રાખીને કોંગ્રેસ રાજનીતિ કરે છે : ભરત બોઘરા
  3. કોંગ્રેસ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે : ભરત બોઘરા

મોરબીથી (Morbi) આજે કોંગ્રેસની ન્યાય યાત્રાની (Congress Nyay Yatra) શરૂઆત થઈ છે. આ ન્યાય યાત્રામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shakti Singh Gohil), અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) સહિત અન્ય નેતાઓ, કોંગ્રેસ અગ્રણીઓ અને વિવિધ દુર્ઘટનાનાં પીડિત પરિવારો સામેલ થયા છે. જો કે, કોંગ્રેસની આ ન્યાય યાત્રાને લઈ ભાજપે (Bjp) આકરા પ્રહાર કર્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ (Bharat Boghra) પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસ પર શાંતિ ડહોળવાનો આરોપ લગાવ્યો હતો.

Tags :
Advertisement

.

×