Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

'કોંગ્રેસ ભાગલા માટે જવાબદાર...', NCERT સિલેબસ ફેરફાર પર અસદુદ્દીન ઓવૈસીનો આક્રોશ, BJP પર આરોપ

NCERT સિલેબસમાં ફેરફાર પર ઓવૈસીનો હુમલો: 'મુસ્લિમોને ભાગલા માટે દોષી ઠેરવ્યા, કોંગ્રેસ અને માઉન્ટબેટન જવાબદાર'
 કોંગ્રેસ ભાગલા માટે જવાબદાર      ncert સિલેબસ ફેરફાર પર અસદુદ્દીન ઓવૈસીનો આક્રોશ  bjp પર આરોપ
Advertisement
  • NCERT સિલેબસમાં ફેરફાર પર ઓવૈસીનો હુમલો : 'મુસ્લિમોને ભાગલા માટે દોષી ઠેરવ્યા, કોંગ્રેસ અને માઉન્ટબેટન જવાબદાર'
  • ઓવૈસીનો BJP પર આક્ષેપ: NCERTની નવી પુસ્તકોમાં બંટવારા માટે મુસ્લિમોને દોષી ઠેરવવું ખોટું, ગાંધી હત્યાનો ઉલ્લેખ હટાવ્યો
  • NCERT સિલેબસ વિવાદ : ઓવૈસીએ કહ્યું, 'વીર સાવરકરે ભાગલાના નારા લગાવ્યા, મુસ્લિમોએ નહીં, કોંગ્રેસ જવાબદાર'
  • અસદુદ્દીન ઓવૈસીનો NCERT પર હુમલો : ભાગલા માટે મુસ્લિમોને દોષ આપવું ખોટું, ગાંધી હત્યાનો ઈતિહાસ ભૂંસાયો
  • NCERTના નવા સિલેબસ પર સિયાસી ઘમાસાણ : ઓવૈસીએ BJPને લીધા આડે હાથ, રાહુલ ગાંધીને 'જિન્નાનો અવતાર' કહેવા પર નિશાન

હૈદરાબાદ : NCERT ની નવી પુસ્તકોમાં શાળાના પાઠ્યક્રમમાં ફેરફારોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીનો આક્ષેપ છે કે નવા NCERT સિલેબસમાં દેશના ભાગલા માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, જે ખોટું અને ઈતિહાસનું વિકૃતીકરણ છે. તેમણે કોંગ્રેસ અને તે સમયના વાઈસરોય માઉન્ટબેટનને ભાગલાના મુખ્ય જવાબદાર ગણાવ્યા છે.

Tags :
Advertisement

.

×