Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Congress : વિનેશ ફોગાટ-બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાશે, આ સીટો પરથી લડશે ચૂંટણી!

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળશે લાઈફલાઈન વિનેશ ફોગાટ-બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાશે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 ની તૈયારી કરી રહેલી કોંગ્રેસ (Congress)ને આજે લાઈફલાઈન મળી શકે છે. રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા...
congress   વિનેશ ફોગાટ બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાશે  આ સીટો પરથી લડશે ચૂંટણી
Advertisement
  1. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળશે લાઈફલાઈન
  2. વિનેશ ફોગાટ-બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાશે
  3. દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 ની તૈયારી કરી રહેલી કોંગ્રેસ (Congress)ને આજે લાઈફલાઈન મળી શકે છે. રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે કોંગ્રેસ (Congress)માં જોડાશે. દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં આ અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીએ આ માટે એક પ્રેસ રિલીઝ પણ બહાર પાડી છે. આ કાર્યક્રમમાં પાર્ટીમાં મોટી હસ્તીઓ હાજરી આપશે.

Tags :
Advertisement

.

×