Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli Congress : ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન પહેલા પ્રતાપભાઈ દુધાતની ખેડૂતોને આક્રમક અપીલ

Amreli Congress : રાજ્યમાં કમોસમી વરસાદ પછી વેરાયેલા સર્વત્ર વિનાશ પછી રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. એક તરફ સરકાર સર્વે કરાવીને ખેડૂતોને સહાય આપવાની બાહેંધરી આપી રહી છે પરંતુ બીજી તરફ વિપક્ષ કહી રહ્યું છે કે, સરકારે સહાય આપવી નથી એટલે ડિજિટલ સર્વેની વાત કરીને સહાયને ટલ્લે ચડાવી રહી છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા પ્રતાપભાઈએ ખેડૂતો સામે એક નવો જ મમરો મૂકી દીધો છે.
amreli congress   ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન પહેલા પ્રતાપભાઈ દુધાતની ખેડૂતોને આક્રમક અપીલ
Advertisement
  • Amreli Congress : ખેતી બચાવો સત્યાગ્રહ : કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતની ખેડૂતોને અપીલ - ડિજિટલ સર્વે વિરુદ્ધ ગ્રામપંચાયતમાં ઠરાવ પસાર કરો
  • ગુજરાતના ખેડૂતો જાગો : પ્રતાપભાઈ દુધાતે સરપંચોને કહ્યું - સર્વે કરનારને રોકો, આંદોલનમાં જોડાઈને દેવા માફ કરાવો
  • સત્યાગ્રહ આંદોલન પહેલા અપીલ : પ્રતાપભાઈ દુધાતની વિનંતી - રોડ પર આવો, સરકારને જાગૃત કરો, ખેતીનું રક્ષણ કરો

Amreli Congress : રાજ્યમાં કમોસમી વરસાદ પછી વેરાયેલા સર્વત્ર વિનાશ પછી રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. એક તરફ સરકાર સર્વે કરાવીને ખેડૂતોને સહાય આપવાની બાહેંધરી આપી રહી છે પરંતુ બીજી તરફ વિપક્ષ કહી રહ્યું છે કે, સરકારે સહાય આપવી નથી એટલે ડિજિટલ સર્વેની વાત કરીને સહાયને ટલ્લે ચડાવી રહી છે. આ વચ્ચે અમરેલી કોંગ્રેસનો ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન વચ્ચે કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈએ ખેડૂતો સામે અપીલના રૂપમાં એક નવો મમરો મૂક્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ

Tags :
Advertisement

.

×