Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

બનાસકાંઠામાં મુસ્લિમ સિપાઈ સમાજનું ઐતિહાસિક પગલું : 44 ગામોમાં બંધારણ અમલમાં મૂકાશે, ડીજે પ્રતિબંધ, એક માંડવે લગ્ન-એક જમણવાર

બનાસકાંઠા જિલ્લામાં સમાજ સુધારણાની ચળવળ વેગ પકડી રહી છે. ઠાકોર, રબારી અને અન્ય સમાજ પછી હવે મુસ્લિમ સમાજમાં પણ પરિવર્તનના વાયરા ફૂંકાયા છે. વડગામ તાલુકાના ઘોડીયાલ ગામમાં મુસ્લિમ સિપાઈ સમાજની મહત્વની બેઠક મળી હતી, જેમાં 44 ગામોના લોકોએ એકત્ર થઈને સમાજમાં થતા ખોટા ખર્ચાઓને અટકાવવા અને શિક્ષણ તરફ વળવા માટે નવા નિયમોનું બંધારણ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.
બનાસકાંઠામાં મુસ્લિમ સિપાઈ સમાજનું ઐતિહાસિક પગલું   44 ગામોમાં બંધારણ અમલમાં મૂકાશે  ડીજે પ્રતિબંધ  એક માંડવે લગ્ન એક જમણવાર
Advertisement
  • બનાસકાંઠામાં સિપાઈ સમાજનું બંધારણ: ડીજે પ્રતિબંધ, એક માંડવે લગ્ન – 44 ગામોમાં અમલની તૈયારી
  • મુસ્લિમ સિપાઈ સમાજનું ઐતિહાસિક પગલું: ખોટા ખર્ચ ઘટાડવા નવા નિયમો – ઘોડીયાલમાં બેઠક મળી
  • બનાસકાંઠા: સિપાઈ સમાજમાં સુધારણા – ડીજે બંધ, એક જમણવાર અને સમૂહ લગ્નના નિર્ણય
  • વડગામમાં સિપાઈ સમાજની મહત્વની બેઠક: શિક્ષણ અને વિકાસ માટે બંધારણ તૈયાર
  • બનાસકાંઠામાં મુસ્લિમ સમાજમાં પરિવર્તન : 44 ગામોમાં એક સમાજ એક નિયમ અમલમાં આવશે

બનાસકાંઠા જિલ્લામાં સમાજ સુધારણાની ચળવળ વેગ પકડી રહી છે. ઠાકોર, રબારી અને અન્ય સમાજ પછી હવે મુસ્લિમ સમાજમાં પણ પરિવર્તનના વાયરા ફૂંકાયા છે. વડગામ તાલુકાના ઘોડીયાલ ગામમાં મુસ્લિમ સિપાઈ સમાજની મહત્વની બેઠક મળી હતી, જેમાં 44 ગામોના લોકોએ એકત્ર થઈને સમાજમાં થતા ખોટા ખર્ચાઓને અટકાવવા અને શિક્ષણ તરફ વળવા માટે નવા નિયમોનું બંધારણ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. આ બેઠકમાં સમાજના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેઓએ એક સુરે આ નવા નિયમોને સમર્થન આપ્યું છે.

Tags :
Advertisement

.

×