Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી, ACB Gujarat એ 13 હજારના પગારદારને 32 હજારની લાંચ લેતા પકડ્યો

ભ્રષ્ટાચારના આરોપમાં લાગી ચૂક્યાં છે તેવા IAS તેમજ ઉચ્ચ અધિકારીઓની કૃપાથી ગુજરાતમાં લાંચની બદી બેફામ રીતે વકરી છે.
મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી  acb gujarat એ 13 હજારના પગારદારને 32 હજારની લાંચ લેતા પકડ્યો
Advertisement

Bhavnagar : રાજ્યના મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) માં ચાલતા બેફામ ભ્રષ્ટાચારથી સૌ કોઈ વાકેફ છે. નિયમ અનુસાર કામ કરવા પેટે પણ લાંચ આપવી પડતી હોય તેવા સરકારી વિભાગો પૈકીઓનો આ એક વિભાગ છે. મહેસૂલ વિભાગના અનેક અધિકારીઓ/કર્મચારીઓ ACB Gujarat ના ચોપડે ચઢી ચૂકયાં છે. ભ્રષ્ટાચારના આરોપમાં લાગી ચૂક્યાં છે તેવા IAS તેમજ ઉચ્ચ અધિકારીઓની કૃપાથી ગુજરાતમાં લાંચની બદી બેફામ રીતે વકરી છે. ACB Gujarat ના ચોપડે છેલ્લાં પાંચ દિવસમાં નોંધાયેલા ત્રણ કેસ મહેસૂલ વિભાગમાં ખદબદી રહેલાં ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે.

Tags :
Advertisement

.

×