ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ક્રિકેટના કોહિનૂર કોહલીએ પૂરા કર્યા '50' બેમિસાલ શતક, ક્રિકેટના ભગવાનને પણ છોડ્યા પાછળ

ભારતીય ટીમ આ વિશ્વકપમાં ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે.ભારત આજે ન્યુજીલેંડ સામે સેમી ફાઇનલ રમી રહી છે, જો ભારત આજે મુંબઈના વાનખેડે મેદાન ઉપર ન્યુજીલેંડનો ટીમને હરાવે તો  ભારત અમદાવાદમાં રમાવનારી ફાઇનલમાં પોતાનું સ્થાન પક્કું કરશે. ત્યારે હાલ...
05:08 PM Nov 15, 2023 IST | Harsh Bhatt
ભારતીય ટીમ આ વિશ્વકપમાં ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે.ભારત આજે ન્યુજીલેંડ સામે સેમી ફાઇનલ રમી રહી છે, જો ભારત આજે મુંબઈના વાનખેડે મેદાન ઉપર ન્યુજીલેંડનો ટીમને હરાવે તો  ભારત અમદાવાદમાં રમાવનારી ફાઇનલમાં પોતાનું સ્થાન પક્કું કરશે. ત્યારે હાલ...

ભારતીય ટીમ આ વિશ્વકપમાં ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે.ભારત આજે ન્યુજીલેંડ સામે સેમી ફાઇનલ રમી રહી છે, જો ભારત આજે મુંબઈના વાનખેડે મેદાન ઉપર ન્યુજીલેંડનો ટીમને હરાવે તો  ભારત અમદાવાદમાં રમાવનારી ફાઇનલમાં પોતાનું સ્થાન પક્કું કરશે. ત્યારે હાલ ભારતના કોહિનૂર વિરાટ કોહલીએ ન્યુજીલેંડ સામે પોતાની સદી પૂરી કરીને નવો વિક્રમ સર્જ્યો છે.

 

કિંગ કોહલીએ આજે ન્યુજીલેંડ સામે શતક ફટકારી વિશ્વમાં ODI ક્રિકેટમાં સૌથી વધુ શતક બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિરાટ કોહલી એ આ વિક્રમ સર્જી ક્રિકેટના ભગવાન સચિનને પાછળ છોડ્યા છે. માસ્ટર સચિનની ODI ક્રિકેટમાં 49 સેંચુરી છે ત્યારે આજે વિરાટ કોહલીએ સેમી ફાઇનલ જેવી અગત્યની મેચમાં શતક ફટકારી ODI ક્રિકેટમાં પોતાની 50 મી સેંચુરી પૂરી કરી છે. આમ કોહિનૂર કોહલી એ ODI ક્રિકેટમાં શતકની અર્ધ શતક પૂરી કરી છે.

આ પણ વાંચો -- Sports : પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર રઝાકે માંગી માફી, બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય પર કરી હતી અભદ્ર ટિપ્પણી

Tags :
100ICCrecordsachin tendulkarVirat KohliWorld Cup
Next Article