Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bangladeshi Infiltrators : ક્રાઈમ બ્રાંચે બાંગ્લાદેશીઓને પકડ્યા બાદ અમદાવાદ પોલીસ સક્રિય થઈ પણ કંઈ મળ્યું નહીં

Bangladeshi Infiltrators : કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરની એજન્સીઓ તેમજ રાજ્ય પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ગુજરાતમાં પણ પોલીસે સર્ચ હાથ ધરીને બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi Infiltrators) ને ઝડપી લેવા અભિયાન શરૂ કર્યું છે. પાકિસ્તાની નાગરિકોને...
bangladeshi infiltrators   ક્રાઈમ બ્રાંચે બાંગ્લાદેશીઓને પકડ્યા બાદ અમદાવાદ પોલીસ સક્રિય થઈ પણ કંઈ મળ્યું નહીં
Advertisement

Bangladeshi Infiltrators : કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરની એજન્સીઓ તેમજ રાજ્ય પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ગુજરાતમાં પણ પોલીસે સર્ચ હાથ ધરીને બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi Infiltrators) ને ઝડપી લેવા અભિયાન શરૂ કર્યું છે. પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે આદેશ અપાયા છે. આ તમામ વાતોની વચ્ચે અમદાવાદના કેટલાંક પોલીસ સ્ટેશનના અધિકારીઓ પોતાની કામગીરી બતાવવાની હોડમાં ઉતર્યા છે. મીડિયાને આપવામાં આવેલી પ્રેસનોટમાં પોલીસ અધિકારીઓ પોતાની અજ્ઞાનતા છતી કરે છે અને પોતે કરેલી કામગીરીને મોટી દર્શાવવા પ્રયાસ કરી રહ્યાં છે. શું છે સમગ્ર મામલો ? વાંચો આ અહેવાલમાં...

Tags :
Advertisement

.

×