Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

CSK માં એક યુગનો અંત, 18 વર્ષ બાદ સ્ટીફન ફ્લેમિંગે છોડયો ચેન્નાઈનો સાથ, મચ્યો ખળભળાટ

CSK : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઇતિહાસમાં એક ખૂબ જ ભાવુક ક્ષણ ત્યારે આવી જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના સફળતમ કોચ સ્ટીફન ફ્લેમિંગે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી. છેલ્લા 18 વર્ષથી 'યલો આર્મી'નો અભિન્ન હિસ્સો રહેલા ફ્લેમિંગનો આ નિર્ણય ટીમ માટે એક ઐતિહાસિક યુગના અંત સમાન છે.
csk માં એક યુગનો અંત  18 વર્ષ બાદ સ્ટીફન ફ્લેમિંગે છોડયો ચેન્નાઈનો સાથ  મચ્યો ખળભળાટ
Advertisement

CSK : સ્ટીફન ફ્લેમિંગ વર્ષ 2008માં એક ખેલાડી તરીકે CSK સાથે જોડાયા હતા. ત્યાર બાદ 2009માં તેમણે મુખ્ય કોચની જવાબદારી સંભાળી અને એમ.એસ. ધોની સાથે મળીને ક્રિકેટ જગતની સૌથી સફળ ભાગીદારીઓમાંની એક બનાવી.

Tags :
Advertisement

.

×