Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dahodના ફતેપુરમાં હડકાયા શ્વાને મચાવ્યો આતંક,સૂતેલા 22થી વધુ લોકોને ભર્યા બચકાં,ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હોળી ફળિયા વિસ્તારમાં ગત રાત્રે હડકાયા શ્વાને ભર ઊંઘમાં સૂતેલા 22થી વધુ લોકો પર હુમલો કરી બચકાં ભર્યા, જેથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો. ઇજાગ્રસ્તોના ચહેરા અને શરીર લોહીલુહાણ થતાં તેમને દાહોદ ખસેડાયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને રખડતા ઢોર-શ્વાનના આતંકથી બચાવવા માટે તંત્ર તાત્કાલિક નક્કર પગલાં લે તેવી માંગ ઉઠી છે.
dahodના ફતેપુરમાં હડકાયા શ્વાને મચાવ્યો આતંક સૂતેલા 22થી વધુ લોકોને ભર્યા બચકાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
Advertisement
  • દાહોદના ફતેપુરમાં શ્વાને મચાવ્યો આતંક ( Fatepura Dog Attack)
  •  સૂતેલા 22થી વધુ લોકોને ભર્યા બચકા
  • તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા

દાહોદ જિલ્લાના ફતેપુરામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફતેપુરાના હોળી ફળીયા વિસ્તારમાં હડકાયા શ્વાને આતંક મચાવતા અફરાતફરી મચી જવા પામી હતી. શ્વાને ભર ઊંઘમાં સૂતેલા લોકો પર અચાનક હુમલો કરી દેતા 22થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.

Tags :
Advertisement

.

×