Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dahod : રિટાયર્ડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો

Dahod : ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરતાં દાહોદના રિટાયર્ડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ સામે આવક કરતાં વધુ સંપત્તિ ભેગી કરવાના આરોપસર ગુનો નોંધ્યો છે. આ કેસમાં પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીની પાસે તેમની જાણીતી આવક કરતાં 22.58 ટકા વધુ સંપત્તિ મળી આવી છે
dahod   રિટાયર્ડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
Advertisement
  • Dahod : રિટાયર્ડ શિક્ષણાધિકારી મયુર પારેખ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
  • ACBની કાર્યવાહી : દાહોદના પૂર્વ DEO પાસે ₹65.40 લાખની વધારાની સંપત્તિ મળી
  • ભ્રષ્ટાચાર પર્દાફાશ : મયુર પારેખની આવક કરતાં 22.58% વધુ મિલકતનો આરોપ
  • દાહોદમાં શિક્ષણ વિભાગને ઝટકો, રિટાયર્ડ અધિકારી સામે ACBએ દાખલ કર્યો ગુનો
  • અપ્રમાણસર સંપત્તિ કેસ : દાહોદના તત્કાલીન ઇન્ચાર્જ DEO પર શિકંજો કસાયો

Dahod : ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરતાં દાહોદના રિટાયર્ડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ સામે આવક કરતાં વધુ સંપત્તિ ભેગી કરવાના આરોપસર ગુનો નોંધ્યો છે. આ કેસમાં પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીની પાસે તેમની જાણીતી આવક કરતાં 22.58 ટકા વધુ સંપત્તિ મળી આવી છે, જેની કુલ કિંમત રૂ. 65.40 લાખ જેટલી છે.

Tags :
Advertisement

.

×