Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Asian Games 2026 : દિપક પુનિયાએ કુસ્તીમાં જીત્યો Bronze Medal, ભારતના ખાતામાં 83મો મેડલ

Asian Games 2026માં ભારતીય કુસ્તીમાંથી વધુ એક મેડલ આવ્યો છે. 97 કિલોગ્રામ કેટેગરીમાં ઉતરેલા Deepak Puniaએ કઠિન મુકાબલામાં મંગોલિયાના પહેલવાન સામે નજીકની લડાઈ જીતી છે. ખાસ વાત એ છે કે દીપકે અગાઉ અલગ વેઇટ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નવી કેટેગરીમાં પોડિયમ સુધી પહોંચવાની તેમની સફર હવે ચર્ચામાં છે.
asian games 2026   દિપક પુનિયાએ કુસ્તીમાં જીત્યો bronze medal  ભારતના ખાતામાં 83મો મેડલ
Advertisement

Asian Games 2026 માં ભારતીય પહેલવાન Deepak Puniaએ 97 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતના મેડલ ખાતામાં વધુ એક ઉમેરો કર્યો છે. બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં દીપકે મંગોલિયાના Gankhuyag Ganbaatarને 2-1થી હરાવ્યો હતો.

Tags :
Advertisement

.

×