Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર તપાસમાં મોટો ખુલાસો, 'ફિદાયીન' હુમલો નહીં, ગભરાહટમાં વિસ્ફોટ થયો?

delhi blast   દિલ્હી બ્લાસ્ટ પર તપાસમાં મોટો ખુલાસો   ફિદાયીન  હુમલો નહીં  ગભરાહટમાં વિસ્ફોટ થયો
Advertisement

Delhi Blast: દિલ્હીમાં કારમાં વિસ્ફોટ બાદ ગુજરાતભરમાં હાઈએલર્ટ છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત શહેરમાં હાઈએલર્ટ અપાયું છે. તથા રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં પોલીસ એક્શનમાં છે. તેમજ બસ સ્ટેશન, એરપોર્ટ, રેલવે સ્ટેશન પર પોલીસનું ચેકિંગ છે. તથા શક્તિપીઠ અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. તેમજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની પણ સુરક્ષા વધારાઈ છે.

This Live Blog has Ended
Advertisement

.

×