ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિલ્હીના CM અને AAPના સાંસદને 23 મેના રોજ હાજર રહેવા કોર્ટનું ફરમાન

અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલીઓ વધી PM મોદીની ડિગ્રી સામે ઉઠાવ્યા હતા સવાલ અમદાવાદની મેટ્રો કોર્ટે બદનક્ષીની ફરિયાદ નોંધી 23 મેના રોજ બંનેને હાજર રહેવા કોર્ટે કર્યું ફરમાન અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલીઓ વધી છે. PM મોદીની ડિગ્રી...
10:33 PM Apr 15, 2023 IST | Viral Joshi
અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલીઓ વધી PM મોદીની ડિગ્રી સામે ઉઠાવ્યા હતા સવાલ અમદાવાદની મેટ્રો કોર્ટે બદનક્ષીની ફરિયાદ નોંધી 23 મેના રોજ બંનેને હાજર રહેવા કોર્ટે કર્યું ફરમાન અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલીઓ વધી છે. PM મોદીની ડિગ્રી...

અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલીઓ વધી
PM મોદીની ડિગ્રી સામે ઉઠાવ્યા હતા સવાલ
અમદાવાદની મેટ્રો કોર્ટે બદનક્ષીની ફરિયાદ નોંધી
23 મેના રોજ બંનેને હાજર રહેવા કોર્ટે કર્યું ફરમાન

અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલીઓ વધી છે. PM મોદીની ડિગ્રી સામે સવાલ ઉઠાવ્યા હતા જે મામલે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદની મેટ્રો કોર્ટે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. PM મોદીની ડિગ્રી સામે સવાલ ઉઠાવ્યા હતા.

ગુજરાત યુનિવર્સિટીના કુલ સચિવ ડૉ. પિયુષ પટેલે ફરિયાદ આપી છે. 70 વર્ષ જૂની ગુજરાત યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો પ્રયાસ થયો હોવાથી બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે ફરિયાદ પક્ષ તરફથી પેન ડ્રાઇવ સહિતના પૂરાવા પણ રજૂ કરાયા અને બદનક્ષીનો કેસ પૂરવાર કરવા માટે મહત્ત્વના પૂરાવા પણ કોર્ટના રેકર્ડ પર રજૂ કરાયા છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહને હાજર રહેવા કોર્ટનું ફરમાન આવ્યું છે.

Tags :
Ahmedabad CourtAhmedabad Metro CourtArvind KejriwalDelhi CMGujaratGujarati NewsNarendra Modi Digree CaseSanjay Singh
Next Article