Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ભારત-ચીન વચ્ચેનો હવાઇ પ્રવાસ સરળ બનશે, દિલ્હીથી શાંઘાઈની ફ્લાઈટનું શિડ્યૂલ જાણી લો...!

છેલ્લા કેટલાય સમયથી ભારત અને ચીનના સંબંધો સુધારા પર છે. તાજેતરમાં બંને દેશોના વડાની મુલાકાત બાદ હવાઇ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેને લઇને વેપારીઓ અને મુસાફરોને મોટી રાહત થઇ છે. હવે ચાઇનાની એરલાઇન્સ દ્વારા રેગ્યુલર ફ્લાઇટ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે આગામી સમયમાં વધુ હવાઇ કનેક્ટિવીટી વધારવાની શક્યતાઓ ઉજળી થઇ છે.
ભારત ચીન વચ્ચેનો હવાઇ પ્રવાસ સરળ બનશે  દિલ્હીથી શાંઘાઈની ફ્લાઈટનું શિડ્યૂલ જાણી લો
Advertisement
  • ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધરતા પાંચ વર્ષ બાદ ફ્લાઇટ સેવા શરૂ કરાઇ
  • આગામી વર્ષે દિલ્હીથી શાંઘાઇની રેગ્યુલર ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત
  • વ્યસાયિકો અને મુસાફરોને મોટી રાહત થાય તેવી અપડેટ
  • આગામી સમયમાં વધુ હવાઇ સેવા શરૂ થવાની શક્યતાઓ ઉજળી બની

Delhi-Shanghai Flight : વર્ષોની રાહ જોયા બાદ ભારત અને ચીન વચ્ચે હવાઈ મુસાફરી અંગે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સે જાહેરાત કરી છે કે, 2 જાન્યુઆરીથી દિલ્હી અને શાંઘાઈ વચ્ચે દૈનિક નોન-સ્ટોપ ફ્લાઇટ્સ શરૂ કરશે. હાલના સમયમાં ભારત-ચીન હવાઈ કનેક્ટિવિટી વધી રહી છે, અને મુસાફરોની માંગ ઝડપથી વધી રહી છે.

Tags :
Advertisement

.

×