Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Anand : ABVPના રાજ્ય અધિવેશનમાં નાયબ CM હર્ષભાઈ સંઘવીનો ડ્રગ્સ વિરુદ્ધ હુંકાર

Anand : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના 57મા રાજ્ય અધિવેશનના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડ્રગ્સ વિરુદ્ધ તીવ્ર હુંકાર કર્યો હતો. આણંદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી તેમણે વિદ્યાર્થીઓને સીધું આહ્વાન કરતા કહ્યું કે, "ડ્રગ્સના દુષણથી યુવા પેઢીને બચાવવા માટે તમે સૌ પોલીસની મદદે આગળ આવો."
anand   abvpના રાજ્ય અધિવેશનમાં નાયબ cm હર્ષભાઈ સંઘવીનો ડ્રગ્સ વિરુદ્ધ હુંકાર
Advertisement
  • Anand : ડ્રગ્સ પેડલરોને 40 દિવસમાં જેલહવાલે : હર્ષભાઈ સંઘવીનું વિદ્યાર્થીઓને આહ્વાન
  • ગુજરાત પોલીસે દરેક રાજ્યના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો : DyCM હર્ષભાઈ સંઘવી
  • યુવાનોને ડ્રગ્સથી બચાવવા વિદ્યાર્થીઓ આગળ આવો : ABVP અધિવેશનમાં હર્ષભાઈ સંઘવી
  • ડ્રગ વેચનારને સીધી ચાલ નહીં ચાલવા દઈએ : નાયબ મુખ્યમંત્રીનું વચન

Tags :
Advertisement

.

×