Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dinosaur ના ઈતિહાસનો સચોટ જવાબ મળ અને ઉલ્ટીઓના અવશેષોમાંથી મળ્યો

Dinosaur poop And Vomit : મૃત પામેલા જીવથી માંસાહારી Dinosaur નો જન્મ થયો
dinosaur ના ઈતિહાસનો સચોટ જવાબ મળ અને ઉલ્ટીઓના અવશેષોમાંથી મળ્યો
Advertisement
  • Bromalites માંથી તેમના ખોરાક વિશે માહિતી મળી
  • મૃત પામેલા જીવથી માંસાહારી Dinosaur નો જન્મ થયો
  • Dinosaur ની ક્રાંતિમાં જ્વાળામુખીનું મહત્વપૂર્ણ યોગદાન

Dinosaur poop And Vomit : વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર Dinosaur આશરે 165 મિલિયન વર્ષ સુધી પૃથ્વી ઉપર રાજ કર્યું હતું. આશરે 245 મિલિયન વર્ષ પહેલા ટ્રાઈસિક કાળ પહેલા આશરે 65 મિલિયન વર્ષ પહેલા ક્રેટિશિયલ કાળ સુધી Dinosaur નું પૃથ્વી ઉપર અસ્તિત્વ જોવા મળ્યું છે. ત્યારે સમયચક્રને Dinosaur યુગ પણ કહેવામાં આવે છે. પરંતુ આશરે 66 વર્ષ પહેલા એક ઉપગ્રહ પૃથ્વીની સપાટી સાથે અથડાયો હતો. જેના કારણે Dinosaur નો સંપૂર્ણપણે નાશ થઈ ગયો હતો.

Bromalitesમાંથી તેમના ખોરાક વિશે માહિતી મળી

જોકે સેન્ટ્રલ પૂરોપના પોલિશ બેસિનમાં 500 વર્ષ પહેલાના મળેલા અવશેષોના આધારે જુરાસિક કાળનું અનુમાન અને તેમની જીવનશૈલી વિશે માહિતી મેળવી શકાય છે. પરંતુ આ અવશેષો Dinosaur ના હાડકાં, દાંત અથવા કોઈ અન્ય અંગ નથી. પરંતુ Dinosaur માંથી નીકળેલા મળ અથવા ઉલ્ટી જેવા પાચન પદાર્થ છે. આ અવશેષોને વૈજ્ઞાનિક ભાષામાં Bromalites કહેવામાં આવે છે. તો તાજેતરમાં મળી આવેલા Dinosaur ના Bromalitesના અભ્યાસનો એક રિપોર્ટ નેચર જનર્લમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. તો વૈજ્ઞાનિકોએ અદ્યતન ટેક્નોલોજીના આધારે Bromalites માંથી તેમના ખોરાક વિશે માહિતી મળી છે.

Advertisement

આ પણ વાંચો: Donald Trump ની પૌત્રીએ દાદાના અદ્યતન પ્રાઈવેટ જેટનો Video કર્યો શેર

Advertisement

Dinosaur ની ક્રાંતિમાં જ્વાળામુખીનું મહત્વપૂર્ણ યોગદાન

Dinosaur ની ઉત્પત્તિ સૌ પ્રથમ Triassic કાળમાં જોવા મળી હતી. જોકે શરૂઆતી ધોરણે શાકાહારી Dinosaur ના અવશેષો મળી આવ્યા છે. પરંતુ સમય જતા તેમાં ક્રાંતિ આવી હતી, જેના કારણે અનેક એવા Dinosaur નું નિર્માણ થયું હતું. આ Dinosaur અન્ય Dinosaur ને અથવા ત્યાર હાજર જીવનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. તે ઉપરાંત Dinosaur ની ક્રાંતિમાં જ્વાળામુખીએ પણ મહત્વપૂર્ણ યોગદાન પાઠવ્યું છે. કારણ કે... જ્વાળામુખીના લાવાના કારણે ધરતી ઉપર અનેક વિવિધ પ્રકારની વનસ્પતિઓનું નિર્માણ થતું હતું.

મૃત પામેલા જીવથી માંસાહારી Dinosaur નો જન્મ થયો

પરંતુ Dinosaur નું જે Bromalites મળી આવ્યું છે. તેના પરથી વૈજ્ઞાનિકોએ એવું અનુમાન મેળવ્યું છે કે, શરૂઆતી તબક્કામાં દરેક Dinosaur શાકાહારી ખોરાકનું સેવન કરતા હતા. પરંતુ જે અન્ય Dinosaur હતા, તે મૃત પામેલા Dinosaur નો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હતાં. જેના કારણે આગળ જતા Dinosaur ના માધ્યમથી જ માંસાહારી Dinosaur નો જન્મ થયો હતો. તેથી જે Dinosaur નું કદ અને શક્તિ અન્ય Dinosaur કરતા વધારે હતી, તેઓ અન્ય Dinosaur નો ખોરાક તરીકે ઉપયોગ કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો: Japan નું રોકેટ લોન્ચિંગ થયું અસફળ, વિસ્ફોટ થતા સ્પેસ સેન્ટરને પહોંચ્યું નુકસાન

Tags :
Advertisement

.

×