Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

તહેવારો પર આકર્ષક હેમ્પર્સની ભારે ડિમાન્ડ, સુગર ફ્રી મીઠાઇની માંગ વધી

દિવાળીના તહેવારોમાં અત્યાર સુધી લોકો એકબીજાને મીઠાઈ આપતા હતા. પરંતુ હવે મીઠાઈનું સ્થાન હવે ડ્રાયફ્રૂટસે લઈ લીધું છે, માત્ર મીઠાઈ જ નહીં પરંતુ મીઠાઈની સાથે નમકીન, ડ્રાયફ્રૂટ્સ અને જ્યુસ પેક સાથે વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ સાથેના ગિફ્ટ હેમ્પર પણ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. સાથે જ આ વર્ષે અલગ-અલગ ફ્લેવરમાં ડ્રાયફ્રૂટ્સ પણ મળે છે
તહેવારો પર આકર્ષક હેમ્પર્સની ભારે ડિમાન્ડ  સુગર ફ્રી મીઠાઇની માંગ વધી
Advertisement
  • દિવાળી પર ગિફ્ટ હેમ્પર્સની ખરીદીનો ટ્રેન્ડ વધારે
  • મીઠાઇ, ડ્રાઇફ્રૂટ, સુગર ફ્રી મીઠાઇને આકર્ષક પેકીંગમાં ખરીદવાને પ્રાથમિકતા
  • સમય સાથે દિવાળીના ઉપહારો બદલાયા

Diwali Hampers : દિવાળીના (Diwali - 2025) તહેવારોમાં મીઠાઈઓથી લઈ અને ભેટ સોગાદો એકબીજાને આપીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી ટ્રેન્ડ બદલાયો છે. દિવાળીના તહેવારમાં હવે ડ્રાયફ્રુટ્સ (Dry Fruit Hampers) અને અવનવી મીઠાઈઓ સાથેનું આકર્ષક ગિફ્ટ (Diwali Hampers - Gift Box) બોક્સ આપવામાં આવે છે. ખાસ કરીને કોર્પોરેટ કંપનીઓમાં કર્મચારીઓને દિવાળીની ભેટ તરીકે આ પ્રકારના ગિફ્ટ બોક્સ આપવામાં આવતા હોય છે. અમદાવાદમાં રૂ. 500 થી લઈને 10,000 સુધીની નવી મીઠાઈ, ફ્લેવરવાળા ડ્રાયફ્રૂટ્સ વગેરે અવનવી વેરાઈટી સાથેના ગિફ્ટ બોક્સનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

Tags :
Advertisement

.

×