Diwali Sale:52 હજારના ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે આ ફોન
દિવાળી સ્માર્ટફોનમાં મળી રહ્યો છે ડિસ્કાઉન્ટ Samsung Galaxy S23 ફોન પર મળી છે ડિસ્કાઉન્ટ 52000 રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે Diwali Sale:દિવાળી એ દેશના સૌથી મોટા તહેવારોમાંનો એક છે અને લોકોના ઘરોમાં સફાઈ ચાલી રહી છે. સફાઈની સાથે...
Advertisement
- દિવાળી સ્માર્ટફોનમાં મળી રહ્યો છે ડિસ્કાઉન્ટ
- Samsung Galaxy S23 ફોન પર મળી છે ડિસ્કાઉન્ટ
- 52000 રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
Diwali Sale:દિવાળી એ દેશના સૌથી મોટા તહેવારોમાંનો એક છે અને લોકોના ઘરોમાં સફાઈ ચાલી રહી છે. સફાઈની સાથે કેટલાક લોકો પોતાના ગેજેટ્સને પણ અપગ્રેડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે, ઘણા લોકો સૌથી મોટા સેલ એટલે કે દિવાળી સેલ(Diwali Sale)ની રાહ જોઈ રહ્યા છે અને કેમ નહીં, દર વર્ષે દિવાળી દરમિયાન ઘણા સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ હોય છે. એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપરાંત અન્ય ઈ-કોમર્સ વેબસાઈટ દિવાળી દરમિયાન શાનદાર ડીલ અને ઓફર્સ આપે છે.

