'ઘરે મમ્મી કે પપ્પા વધુ લડે?' સીએમના પ્રશ્ન પર આંગણવાડી બાળકોએ આપ્યો જોરદાર જવાબ
ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ગાંધીનગરની આંગણવાડીમાં નાના બાળકો સાથે વિતાવેલી ક્ષણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી ચાલતા ‘રમશે બાળક, ખીલશે બાળક’ અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સીએમએ બાળકોને ફન બ્લાસ્ટમાં લઈ જઈને તેમની સાથે દાદા જેવી મસ્તી કરી હતી.
Advertisement
- સીએમ ભૂપેન્દ્ર પટેલની બાળકો સાથે મજેદાર મસ્તી : મમ્મી વધુ લડે છે – બાળકોનો જોરદાર જવાબ!
- 'ઘરે મમ્મી કે પપ્પા વધુ લડે?' સીએમના પ્રશ્ન પર આંગણવાડી બાળકોએ આપ્યો આવો જવાબ, વીડિયો વાયરલ
- રમશે બાળક, ખીલશે બાળક : સીએમ ભૂપેન્દ્ર પટેલે આંગણવાડીમાં બાળકો સાથે માણી મસ્તી
- ટોય ટ્રેનમાં સીએમ સાથે બાળકોની મજા : મોબાઈલ ગેમ અને અભ્યાસ પર માસૂમ જવાબો
- ગુજરાત સીએમની મજાક-મસ્તી : નાના બાળકો સાથે હળવી મજાક, હસી પડ્યા ભૂપેન્દ્રભાઈ
ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ગાંધીનગરની આંગણવાડીમાં નાના બાળકો સાથે વિતાવેલી ક્ષણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી ચાલતા ‘રમશે બાળક, ખીલશે બાળક’ અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સીએમએ બાળકોને ફન બ્લાસ્ટમાં લઈ જઈને તેમની સાથે દાદા જેવી મસ્તી કરી હતી. ટોય ટ્રેનમાં બેસીને મજા માણતા બાળકોના ચહેરા પર છલકાતી ખુશીએ આખા વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું.

