Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Drinks Break Controversy : 'બોટલ કાંડ' માં અમ્પાયર પર ભડક્યા કેપ્ટન, રિએક્શન વાયરલ

Drinks Break Controversy, રસાકસીભરી મેચ બાદ બોટલકાંડ ચર્ચામાં આવ્યો છે, બ્રેક દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદાર (RCB Caption - Rajat Patidar) અને દેવદત્ત પડિકલ (Devdutt Padikkal) પાણીની બોટલ શોધી રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે, ઓન-ફિલ્ડ અમ્પાયર એક જ બોટલમાંથી પી રહ્યો છે. આ જોઈને, મુખ્ય કોચ એન્ડી ફ્લાવર અને બેટિંગ કોચ સાથે પાટીદાર ગુસ્સે થઈ ગયો હતો.
drinks break controversy    બોટલ કાંડ  માં અમ્પાયર પર ભડક્યા કેપ્ટન  રિએક્શન વાયરલ
Advertisement
  • Drinks Break Controversy, રસાકસીભરી મેચ બાદ બોટલકાંડ ચર્ચામાં
  • ટીમના કેપ્ટન અને ખેલાડી પાણી શોધી રહ્યા હતા, અને અંપાયર પર નજર પડી
  • અંપાયરે સ્પષ્ટતા કરતા મામલો થાળે પડ્યો
  • ખેલાડીઓના રિએક્શન સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા

Drinks Break Controversy : રવિવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની હાઇ-સ્કોરિંગ મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો, દરમિયાન ડ્રિંક્સ બ્રેક દરમિયાન એક વિચિત્ર "બોટલ કાંડ" ની (Drinks Break Controversy) ઘટના બની હતી. આ ઘટના મેદાન પર અને સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની છે. ડ્રિંક્સ બ્રેક દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદાર (RCB Caption - Rajat Patidar) અને દેવદત્ત પડિકલ (Devdutt Padikkal) પાણીની બોટલ શોધી રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે, ઓન-ફિલ્ડ અમ્પાયર કેપ્ટન માટે બનાવાયેલી એક જ બોટલમાંથી પી રહ્યો છે. આ જોઈને, મુખ્ય કોચ એન્ડી ફ્લાવર અને બેટિંગ કોચ દિનેશ કાર્તિક સાથે પાટીદાર ગુસ્સે થઈ ગયો હતો. ત્રણેય તરત જ અમ્પાયરને પ્રશ્ન કર્યો હતો. જો કે, અમ્પાયરે બાદમાં સ્પષ્ટતા કરી, અને બોટલ આપનાર બીજા વ્યક્તિ તરફ ઈશારો કર્યો હતો. એટલે મામલો થાળે પડ્યો હતો, પરંતુ આ ઘટના ચાહકોમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.

Tags :
Advertisement

.

×