Elon Musk એ ભારતીય ચૂંટણી પ્રક્રિયાને અમેરિક કરતા વધુ પ્રબળ ગણાવી
- એક દિવસની અંદર 64 કરોડ મતની ગણતરી કરી છે
- Elon Musk એ ભારતીય Election પ્રકિયા માટે પોસ્ટ કરી
- અમેરિકન Election પ્રણાલી વચ્ચેના તફાવતને પ્રકાશિત કર્યો
elon musk praises india : Tesla અને SpaceX ના માલિક Elon Musk અવાર-નવાર તેમના બેલગામ અંદાજને કારણે ચર્ચાનો વિષય બનતા રહે છે. તાજેતરમાં Elon Musk એ X ઉપર એક પોસ્ટ કરી હતી. જોકે આ પોસ્ટમાં Elon Musk એ Election પ્રક્રિયા વિશે વ્યંગ કર્યો છે. ત્યારે આ પોસ્ટના માધ્મયથી Elon Musk એ અમેરિકા અને ભારતની Election પ્રક્રિયા વિશે કટાક્ષ કર્યો છે. ત્યારે Elon Musk ના પ્રકારના નિવેદનને કારણે તાજેતરમાં ભારતમાં દેશમાં તેઓ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે.
એક દિવસની અંદર 64 કરોડ મતની ગણતરી કરી છે
એક અહેવાલ અનુસાર, Elon Musk એ પોસ્ટમાં જણાવ્યું હતું કે, India એ માત્ર એક દિવસની અંદર 64 કરોડ મતની ગણતરી કરી છે. ત્યારે અમેરિકામાં આવેલું કેલિફોર્નિયા હજુ પણ મત ગણતરી કરી શક્યું નથી. ત્યારે Elon Musk એ આ નિવેદનના આધારે ભારતની Election પ્રક્રિયાને બિરદાવી છે. ત્યારે આ નિવેદન સાથે ફરી એકવાર તેમના વિરુદ્ધ અનેક લોકોએ કટાક્ષ કર્યો છે. કારણ કે... Elon Musk નો આ કટાક્ષ અમેરિકામાં થતી અયોગ્ય Election પ્રક્રિયા માટે છે.
આ પણ વાંચો: 970 વર્ષો પહેલા થયેલા સુપરનોવા વિસ્ફોટનો રાજ વૈજ્ઞાનિકોએ કર્યો ઉજાગર
🚨 BIG! Elon Musk praises India's Electoral process, slams USA’s slow process 🎯
Meanwhile, Opposition always cries foul play. pic.twitter.com/EY3WA1eK4b
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 24, 2024
Elon Musk એ ભારતીય Election પ્રકિયા માટે પોસ્ટ કરી
ત્યારે Elon Musk એ ભારતીય Election પ્રકિયા ઉપર વધુ એક પોસ્ટ કરી છે. તેમાં Elon Musk એ જણાવ્યું છે કે, ભારતમાં Electionના સમયે છેતરપિંડી મુખ્ય મુદ્દો નથી. જ્યારે અન્ય દેશમાં મત ગણતરીના સમયે ગેરનીતિ જોવા મળે છે. જોકે Elon Musk નું માનવું છે કે, ભારતની Election પ્રક્રિયા અમેરિકાની Election પ્રક્રિયા કરતા વધુ સરસ છે. જોકે તમને જણાવી દઈએ કે જે પોસ્ટને Elon Musk એ શેર કરી છે, ભારતમાં લોકસભા Electionના સમયે કરવામાં આવી હતી.
અમેરિકન Election પ્રણાલી વચ્ચેના તફાવતને પ્રકાશિત કર્યો
Elon Musk ની ટિપ્પણીએ ભારતીય અને અમેરિકન Election પ્રણાલી વચ્ચેના તફાવતને પ્રકાશિત કર્યો છે. જ્યારે India એ તેની Electionઓમાં ઝડપ અને પારદર્શિતા દર્શાવી હતી, ત્યારે કેલિફોર્નિયામાં Election પરિણામોની જાહેરાતમાં વિલંબને લઈને પ્રશ્નો ઉભા થયા છે. Elon Musk નું આ નિવેદન અમેરિકન Election પ્રક્રિયામાં સુધારાની જરૂરિયાતને રેખાંકિત કરે છે.
આ પણ વાંચો: ભૂગર્ભ જળને પેટાળમાંથી ખેંચવાથી પૃથ્વી એક તરફ 31.5 ઈંચ સુધી નમી ગઈ