Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Elon Musk ની Starlink નો ભારતમાં સબસ્ક્રીપ્શન પ્લાન જાહેર, વાંચો વિગતવાર

આ યોજના અમર્યાદિત ઇન્ટરનેટ ડેટા અને 99.9 ટકાથી વધુનો અપટાઇમ આપે છે. કંપની આટલો બધો અપટાઇમ આપવાનું વચન આપી રહી છે. નવા ગ્રાહકો માટે 30-દિવસનો મફત ટ્રાયલ ઉપલબ્ધ છે. જો તમે સેવાથી સંતુષ્ટ ના હોવ, તો કંપની સંપૂર્ણ રિફંડ આપવાનું વચન આપે છે. કંપની કહે છે કે, ઇન્સ્ટોલેશન ખૂબ જ સરળ છે, ફક્ત પ્લગ ઇન જ કરવાનું રહેશે.
elon musk ની starlink નો ભારતમાં સબસ્ક્રીપ્શન પ્લાન જાહેર  વાંચો વિગતવાર
Advertisement
  • હવે ભારતમાં પણ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ મળશે
  • સ્ટારલિંક કંપનીએ ભારતમાં રહેણાંક પ્લાનની જાહેરાત કરી
  • ડિવાઇસ અને માસિક પ્લાનની કિંમતો જાહેર કરવામાં આવી

Starlink India Subscription Plan Out : એલોન મસ્કના નેતૃત્વ હેઠળની સ્પેસએક્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્ટારલિંકે ભારતમાં તેના માસિક સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમત જાહેર કરી છે. આની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, અને આજે, સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પ્રદાતાએ તેના સ્થાનિક ગ્રાહકો માટે આ પ્લાનની મુખ્ય વિશેષતાઓ જાહેર કરી છે. દેશના દૂરના વિસ્તારોમાં તેની સેવાઓ પૂરી પાડવાનું લક્ષ્ય રાખતી Starlink,ના માસિક પ્લાન અને હાર્ડવેર ખર્ચ વિશેની બધી વિગતો અહીં જાણી શકાય છે.

Tags :
Advertisement

.

×