ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાત સરકારમાં રિલાયન્સ Jio ની એન્ટ્રી, કંપની બદલાશે પણ નંબર નહીં બદલાય

ગુજરાત સરકારમાં હવે રિલાયન્સ જીઓની એન્ટ્રી થઈ છે. વોડાફોન અને આઈડીયાને રાજય સરકાર અલવિદા કહી દેશે. રાજ્ય સરકારના હજારો મોબાઇલ ફોન પર હવે રિલાયન્સ જીઓનું રાજ આવશે. રાજ્ય સરકારે પરિપત્ર પાઠવી દરેક કચેરીને તાત્કાલિક અસરથી ફેરફાર કરવા આદેશ આપ્યો છે....
07:24 PM May 08, 2023 IST | Hiren Dave
ગુજરાત સરકારમાં હવે રિલાયન્સ જીઓની એન્ટ્રી થઈ છે. વોડાફોન અને આઈડીયાને રાજય સરકાર અલવિદા કહી દેશે. રાજ્ય સરકારના હજારો મોબાઇલ ફોન પર હવે રિલાયન્સ જીઓનું રાજ આવશે. રાજ્ય સરકારે પરિપત્ર પાઠવી દરેક કચેરીને તાત્કાલિક અસરથી ફેરફાર કરવા આદેશ આપ્યો છે....

ગુજરાત સરકારમાં હવે રિલાયન્સ જીઓની એન્ટ્રી થઈ છે. વોડાફોન અને આઈડીયાને રાજય સરકાર અલવિદા કહી દેશે. રાજ્ય સરકારના હજારો મોબાઇલ ફોન પર હવે રિલાયન્સ જીઓનું રાજ આવશે. રાજ્ય સરકારે પરિપત્ર પાઠવી દરેક કચેરીને તાત્કાલિક અસરથી ફેરફાર કરવા આદેશ આપ્યો છે. વર્ષો જૂની મોબાઇલ કંપની બદલવા પાછળનું કારણ અકળ છે. કંપની બદલાશે પણ નંબરો નહીં બદલાય.

આ પણ  વાંચો - વસ્ત્રાપુર વિસ્તારની એક રેસ્ટોરન્ટમાં સામાન્ય બાબતે બોલાચાલી મોતમાં પરિવર્તિત થઇ

Tags :
Gujarat GovtIdeaReliance JioVodofone
Next Article