આખરે Gondal સ્ટેટનાં નામે 'નકલી રાજા' વિવાદનો આવ્યો સુખદ અંત, ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં સમાધાન
Gondal સ્ટેટ 'નકલી રાજા' વિવાદનો સુખદ અંત આવ્યો ગોંડલ ઓર્ચેડ પેલેસ ખાતે ક્ષત્રિય આગેવાની બેઠક યોજાઈ બેઠકમાં યદુવેન્દ્રસિંહ અને ગોંડલ સ્ટેટ હિમાંશુંસિંહજી એક મંચ યદુવેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી ગોંડલ સ્ટેટનાં (Gondal) નામે 'નકલી રાજા' ફરતા હોવાનો...
Advertisement
- Gondal સ્ટેટ 'નકલી રાજા' વિવાદનો સુખદ અંત આવ્યો
- ગોંડલ ઓર્ચેડ પેલેસ ખાતે ક્ષત્રિય આગેવાની બેઠક યોજાઈ
- બેઠકમાં યદુવેન્દ્રસિંહ અને ગોંડલ સ્ટેટ હિમાંશુંસિંહજી એક મંચ
- યદુવેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી
ગોંડલ સ્ટેટનાં (Gondal) નામે 'નકલી રાજા' ફરતા હોવાનો દાવો કરાતા ખળભળાટ મચી ગયો હતો. જો કે હવે, આ વિવાદનો સુખદ અંત આવી ગયો છે. ગોંડલ ઓર્ચેડ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઇ હતી, જેમાં યદુવેન્દ્રસિંહ (Yaduvendrasingh Jadeja) અને ગોંડલ સ્ટેટ હિમાંશુંસિંહજી એક મંચ પર ભેગા થયા હતા. સમાધાનમાં ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ, આગેવાનો, પદાધિકારીઓ અને ગોંડલ સ્ટેટનાં ભાયાતો ઉપસ્થિત રહ્યા હતા.

