ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિદેશ મંત્રી S Jaishankar રાજ્યસભા માટે આવતીકાલે ભરશે ફોર્મ..!

વિદેશ મંત્રી (External Affairs Minister) S Jaishankar રાજ્યસભા ચૂંટણી (Rajya Sabha election) માટે આવતીકાલે ફોર્મ ભરશે તેવા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત (gujarat)માં રાજ્યસભા માટે 3 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તેમાં  S Jaishankar નું નામ નિશ્ચિત છે અને તેઓ...
10:41 AM Jul 09, 2023 IST | Vipul Pandya
વિદેશ મંત્રી (External Affairs Minister) S Jaishankar રાજ્યસભા ચૂંટણી (Rajya Sabha election) માટે આવતીકાલે ફોર્મ ભરશે તેવા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત (gujarat)માં રાજ્યસભા માટે 3 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તેમાં  S Jaishankar નું નામ નિશ્ચિત છે અને તેઓ...
વિદેશ મંત્રી (External Affairs Minister) S Jaishankar રાજ્યસભા ચૂંટણી (Rajya Sabha election) માટે આવતીકાલે ફોર્મ ભરશે તેવા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત (gujarat)માં રાજ્યસભા માટે 3 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તેમાં  S Jaishankar નું નામ નિશ્ચિત છે અને તેઓ આવતીકાલે સોમવારે 10 જુલાઇએ ગાંધીનગરમાં પોતાનું ફોર્મ ભરે તેવા અહેવાલો છે.
સત્તાવાર જાહેરાત હવે થશે...
વિદેશ મંત્રી બીજી ટર્મ માટે ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાશે. તેમના ફોર્મ ભરતી વેળાએ મુખ્યમંત્રી સહિત  ભાજપ પ્રદેશ પ્રમુખ અને વરિષ્ટ નેતાઓ હાજર રહેશે. જો કે સમગ્ર બનાવની સત્તાવાર જાહેરાત તો સાંજે જ થશે.
UPDATE...
આ પણ વાંચો---કાશ્મીરમાં આવેલા FLOOD માં સેનાના 2 જવાનો તણાયા…!
Tags :
ElectionExternal Affairs MinisterGujaratRajya Sabha election
Next Article