Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

હાઇકૉર્ટમાં રજૂ કરેલા Covid ના બૉગસ સર્ટિફિકેટની પોલ ખુલી જતાં આરોપી અને તેના સાગરિતને અદાલતે 3-3 વર્ષની સજા ફટકારી

વર્ષ 2022માં જેલમાં કેદ ઠગાઈના આરોપીએ વચગાળાના જામીન પૂર્ણ થતાં કૉવિડનો શિકાર બન્યો હોવાનું બૉગસ સર્ટિફિકેટ હાઇકૉર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. આ મામલામાં અમદાવાદ ગ્રામ્ય કૉટના જજ જે.એ.બક્ષીએ બે શખસોને ત્રણ-ત્રણ વર્ષની કેદ અને 5-5 હજારનો દંડ ભરવાની સજા ફટકારી છે. અત્રે નોંધનીય છે કે, કૉવિડનું નકલી સર્ટિ હાઇકૉર્ટમાં રજૂ કરનારી આરોપીની પત્ની હાલમાં પણ લાપતા છે.
હાઇકૉર્ટમાં રજૂ કરેલા covid ના બૉગસ સર્ટિફિકેટની પોલ ખુલી જતાં આરોપી અને તેના સાગરિતને અદાલતે 3 3 વર્ષની સજા ફટકારી
Advertisement

જેલમાં રહેલાં આરોપીઓ બહાર નીકળવા માટે બૉગસ મેડિકલ સર્ટિફિકેટ તેમજ લગ્નની આમંત્રણ પત્રિકા સહિતના દસ્તાવેજો ગુજરાત હાઇકૉર્ટ (Gujarat High Court) માં રજૂ કરી ચૂક્યાં છે. આ મામલે  હાઇકૉર્ટે સોંપેલી તપાસમાં ઘટસ્ફોટ થયા હોવાના અનેક કિસ્સા ભૂતકાળમાં સામે આવ્યા છે અને પોલીસ ચોપડે પણ ચઢ્યા છે. આવો જ એક કિસ્સો કૉવિડ મહામારી (Covid Pandemic) દરમિયાન સામે આવ્યો હતો. વર્ષ 2022માં જેલમાં કેદ ઠગાઈના આરોપીએ વચગાળાના જામીન પૂર્ણ થતાં કૉવિડનો શિકાર બન્યો હોવાનું બૉગસ સર્ટિફિકેટ રજૂ High Court સમક્ષ રજૂ કર્યું હતું. આ મામલામાં અમદાવાદ ગ્રામ્ય કૉટના જજ જે.એ.બક્ષી (Judge J. A. Bakshi) એ બે શખસોને ત્રણ-ત્રણ વર્ષની કેદ અને 5-5 હજારનો દંડ ભરવાની સજા ફટકારી છે. અત્રે નોંધનીય છે કે, Covid નું નકલી સર્ટિ હાઇકૉર્ટમાં રજૂ કરનારી આરોપીની પત્ની હાલમાં પણ લાપતા છે.

Tags :
Advertisement

.

×