Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vikas સહાયની વિદાય, KLN રાવને સરકારે બનાવ્યા ગુજરાતના ઇન્ચાર્જ DGP

ગુજરાત પોલીસ વડા  વિકાસ સહાય (DGP Vikas Sahay) વિદાય સમારંભ: ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં આજે એક યુગનો અંત આવી રહ્યો છે. રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાય આજે 31 ડિસેમ્બર 2025ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. જૂન 2025માં તેમને મળેલું 6 મહિનાનું એક્સ્ટેન્શન આજે પૂર્ણ થઈ રહ્યું છે.
vikas સહાયની વિદાય  kln રાવને સરકારે બનાવ્યા ગુજરાતના ઇન્ચાર્જ dgp
Advertisement
  • ગુજરાત પોલીસ વડા  વિકાસ સહાય (DGP Vikas Sahay) આજે નિવૃત્ત : પોલીસ ભવનમાં વિદાય સમારંભ
  • DGP વિકાસ સહાયનો 6 મહિનાનો એક્સ્ટેન્શન પૂર્ણ: ગુજરાત પોલીસને મળશે નવા વડા
  • વિકાસ સહાયની વિદાય : 1989 બેચના IPS અધિકારીની ગૌરવપૂર્ણ સેવા અંતે
  • ગુજરાત DGP વિકાસ સહાય નિવૃત્ત : રક્ષાશક્તિ યુનિ.થી લઈને પોલીસ વડા સુધીની સફર

ગુજરાત પોલીસ વડા  વિકાસ સહાય (DGP Vikas Sahay) વિદાય સમારંભ વચ્ચે કેએલએન રાવને ઇન્ચાર્જ ડીજીપીની જવાબદારી:  ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં આજે એક યુગનો અંત આવી રહ્યો છે. રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાય આજે 31 ડિસેમ્બર 2025ના રોજ નિવૃત્ત થઈ  ગયા છે. ખાલી પડેલી જગ્યા ઉપર કે લક્ષ્મીનારાયણ નારાયણ રાવને ઈન્ચાર્જ ડીસીપી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. જૂન 2025માં તેમને મળેલું 6 મહિનાનું એક્સ્ટેન્શન આજે પૂર્ણ થઈ રહ્યું છે, અને તેમને વધુ એક્સ્ટેન્શન ન અપાયું હોવાથી તેઓ વિદાય લઈ રહ્યા છે. ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં આજે તેમનો વિદાય સમારંભ યોજાઈ રહ્યો છે, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વરદીમાં હાજર રહીને તેમને ગૌરવપૂર્ણ વિદાય આપશે.

Tags :
Advertisement

.

×