ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું ફરહાન અખ્તર સૈનિકોના દિલ અને સિનેમાઘરમાં દર્શકોને જીતી શકશે?

Farhan Akhtar Film 120 Bahadur : ફિલ્મ 120 Bahadur ની શૂટિંગ 4 સપ્ટેમ્બરથી શરૂ થશે
05:25 PM Nov 18, 2024 IST | Aviraj Bagda
Farhan Akhtar Film 120 Bahadur : ફિલ્મ 120 Bahadur ની શૂટિંગ 4 સપ્ટેમ્બરથી શરૂ થશે
Farhan Akhtar Film 120 Bahadur

Farhan Akhtar Film 120 Bahadur : ભાગ મિલ્ખા ભાગમાં એક ઐતિહાસિક કિરદારનો અભિનય કરીને અભિનેતા Farhan Akhtar એ પોતાના અભિનયનું કૌશલ્ય વધુ મજબુત કર્યું હતું. તે ઉપરાંત આ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગએ દેશ સહિત વિશ્વમાં આત્મકથા અને રમતો ઉપર બનેલી ફિલ્મોમાં સૌથી લોકપ્રિયા ફિલ્મનોની યાદીમાં તેનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી એકવાર ફરહાન અખ્તર વધુ એક રોમાંચક અને કૌશલ્યથી ભરપૂર ફિલ્મ લાવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મમાં અભિનેતાએ એક ભારતીય સૈનિકનું કિરદાર અપનાવ્યું છે.

120 Bahadur ની પ્રથમ ઝલક Farhan Akhtar એ શેર કરી

આ ફિલ્મનું નામ 120 Bahadur છે. ફિલ્મ 120 Bahadur માં અભિનેતા ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહન અને વાર્લી કંપની, 13 કુમાઉં રેજિમેન્ટના Soldiersની કહાની દર્શાવવામાં આવી છે. તો ભારતીય Soldiers ના જીવન આધારિત ફિલ્મ 120 Bahadur માં વર્ષ 1962 માં ઈન્ટો ચાઈના વોરને નિભાવવામાં આવી છે. તે ઉપરાંત ફિલ્મ 120 Bahadur એ રેજાંગ લાની લડાઈથી પ્રેરિત છે. ફિલ્મ 120 Bahadur માં ભારતીયન Soldiers ની નીડતા, શૂરવીરતા અને બલીદાનને દર્શાવવામાં આવ્યા છે. ત્યારે તાજેતરમાં એક્લેસ એન્ટરટેનમેન્ટ અને ડ્રિગર હૈપ્પી સ્ટૂડિયોજ પ્રોડોક્શન હાઉસ હેઠળ આ ફિલ્મને તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો: Kangana Ranaut ની આવી Emergency

ફિલ્મ 120 Bahadur ની શૂટિંગ 4 સપ્ટેમ્બરથી શરૂ થશે

120 Bahadur ની પ્રથમ ઝલક પણ Farhan Akhtar એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કરી છે. જેમાં તેઓ એક બરફની પહાડી ઉપર સૈનિકવેશ ધારણ કરીને હાથવમાં હથિયારો લઈને લડાઈ માટે તૈયાર જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત 120 Bahadur ના શૂટિંગની શરૂઆત કરવામાં આવી છે. તેની ખુશીમાં Farhan Akhtar એ ફિલ્મ 120 Bahadur માંથી પોતાના પ્રથમ લૂકને શેર કર્યો છે. ત્યારે ફિલ્મ 120 Bahadur ની શૂટિંગ 4 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ફિલ્મ ભારતીય Soldiers ના બલિદાનના અવેજમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મના માધ્મયથી લોકોને દિલમાં Soldiers માટે વધુ જાગૃત્તા આવશે.

ફિલ્મનો હેતુ સશસ્ત્ર દળોની બહાદુરીનું સન્માન કરવાનો

ફિલ્મ 120 Bahadur ના દિગ્દર્શક રજનીશ ઘઈ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે ફરહાન અખ્તર એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સાથે મળીને જબરદસ્ત ફિલ્મનો અનુભવ આપવા માટે તૈયાર છે. અદભૂત દ્રશ્યો અને રોમાંચક વાર્તા સાથે આ ફિલ્મનો હેતુ મનોરંજન તેમજ ભારતના સશસ્ત્ર દળોની બહાદુરીનું સન્માન કરવાનો છે. આ ફિલ્મ સરહદો ઉપરા આવેલા નાયકો દ્વારા કરવામાં આવેલા બલિદાનને હૃદયસ્પર્શી લેવાનું વચન આપે છે. આ ફિલ્મ એક્સેલ એન્ટરટેઈનમેન્ટને વિશ્વભરના પ્રેક્ષકોને મોહિત કરતી મહાન વાર્તાઓ બનાવવાની તેની પ્રતિષ્ઠાને જાળવી રાખવામાં પણ મદદ કરશે.

આ પણ વાંચો: Diljit Dosanjh Concert: ‘હું ગુજરાત સરકારનો ફેન થઈ ગયો છું’ દિલજીતે જીત્યું ગુજરાતીઓનું દિલ

Tags :
120 Bahadur120 Bahadur film annouced120 Bahadur movie13 kumaon regimentBollywood Filmexcel entertainmentFarhan AkhtarFarhan Akhtar Film 120 Bahadurfarhan akhtar to play Major Shaitan Singh PVCfirst look poster of 120 BahadurGujarat FirstMajor Shaitan SinghMajor Shaitan Singh PVCRazneesh GhaiRezang Laritesh sidhwanisoldiers of Charlie companytribute
Next Article