Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Unseasonal rain : ખેડૂત ભાઈઓ માવઠાની આગાહી વચ્ચે કેવી રીતે બચાવશો તમારો શિયાળુ પાક? જૂઓ સરકારની માર્ગદર્શિકા

Unseasonal rain : ગુજરાતમાં નવા વર્ષ 2026ની શરૂઆત કમોસમી વરસાદ સાથે થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આવતીકાલ તા. 1 જાન્યુઆરી 2026 સુધી રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. આ આગાહીને ગંભીરતાથી લઈને કૃષિ વિભાગે ખેડૂતોને પાકનું રક્ષણ કરવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે.
unseasonal rain   ખેડૂત ભાઈઓ માવઠાની આગાહી વચ્ચે કેવી રીતે બચાવશો તમારો શિયાળુ પાક  જૂઓ સરકારની માર્ગદર્શિકા
Advertisement
  • Unseasonal rain :  ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી : કૃષિ વિભાગની પાક રક્ષણ માર્ગદર્શિકા જાહેર
  • નવા વર્ષની શરૂઆતમાં માવઠું : ખેડૂતો માટે કૃષિ મંત્રીની અપીલ અને સલાહ
  • કચ્છ-સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની IMD આગાહી : પાકને બચાવવા મહત્વના પગલાં
  • કમોસમી વરસાદથી પાકને નુકસાન અટકાવો : કૃષિ વિભાગની વિગતવાર માર્ગદર્શિકા
  • જીતુ વાઘાણીનું અનુરોધ : વરસાદમાં પાક સુરક્ષિત રાખવા ખેડૂતો સાવધાન રહો

Unseasonal rain :  ગુજરાતમાં નવા વર્ષ 2026ની શરૂઆત કમોસમી વરસાદ સાથે થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આવતીકાલ તા. 1 જાન્યુઆરી 2026 સુધી રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. આ આગાહીને ગંભીરતાથી લઈને કૃષિ વિભાગે ખેડૂતોને પાકનું રક્ષણ કરવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ ખેડૂતોને આ માર્ગદર્શિકામાં સૂચવેલા અગમચેતીના પગલાં અનુસરવા અનુરોધ કર્યો છે, જેથી કમોસમી વરસાદથી પાકને થતા નુકસાનને ઓછું કરી શકાય.

Tags :
Advertisement

.

×