Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha : ખેડૂતોની સંમતિ વગર તેમના ખેતરમાં થાંભલા નાંખવાની જેટકોની કામગીરી, ખેડૂતોનો ઉગ્ર વિરોધ

Banaskantha : યાવરપુરા ગામે જેટકો વિરુદ્ધ ખેડૂતોનો ઉગ્ર વિરોધ : પોલીસ સાથે ટીમ આવી, જમીન પર ઘૂસણખોરી અને આંદોલનની ચેતવણી!
banaskantha   ખેડૂતોની સંમતિ વગર તેમના ખેતરમાં થાંભલા નાંખવાની જેટકોની કામગીરી  ખેડૂતોનો ઉગ્ર વિરોધ
Advertisement
  • Banaskantha :  યાવરપુરા ગામે જેટકો વિરુદ્ધ ખેડૂતોનો ઉગ્ર વિરોધ : પોલીસ સાથે ટીમ આવી, જમીન પર ઘૂસણખોરી અને આંદોલનની ચેતવણી!
  • ડીસા તાલુકામાં વીજળી થાંભલા વિવાદ : ખેડૂતોની જમીન પર જેટકોની કામગીરી, વળતરની માંગ અને પોલીસના ડરાવણા આરોપ
  • બનાસકાંઠામાં ખેડૂતો વિ. જેટકો : યાવરપુરા ગામે આમને-સામને ટકરાવ, ગૌચર જમીનમાંથી લાઈન કાઢવાની માંગ
  • જેટકોની વીજ લાઈન માટે ખેડૂતોના ખેતરોમાં ખાડા : યાવરપુરા વિરોધમાં તણાવ, હાઇકોર્ટ જવાની તૈયારી
  • ખેડૂતોને લાચાર બનાવવાનું કાવતરું? ડીસા યાવરપુરા ઘટના : પોલીસ પ્રોટેક્શનમાં જેટકો કામગીરી, ઉગ્ર આંદોલનના એંધાણ

ડીસા :  બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ડીસા તાલુકાના યાવરપુરા ગામમાં આજે ખેડૂતો અને જેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન) કંપનીના અધિકારીઓ વચ્ચે તીવ્ર ટકરાવ જોવા મળ્યો છે. જેમાં વીજળીના થાંભલા નાંખવાની કામગીરીને લઈને ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો અને અધિકારીઓ સાથે આમને-સામને આવી ગયા! જેટકોની ટીમ પોલીસના કડક પ્રોટેક્શન સાથે ખેડૂતોના ખેતરોમાં થાંભલા માટે ખાડા ખોદવાની અને સર્વેની કામગીરી શરૂ કરી દીધી હતી. આ કામગીરીને લઈને ખેડૂતોને પહેલાથી જાણ કરવામાં આવી નહતી. તે ઉપરાંત ખેડૂતોની પરવાનગી પણ લેવામાં આવી નહતી. જેટકોની ટીમ ખેડૂતોના ખેતરમાં પહોંચી અને થાંભલા નાંખવા માટે ખાડા ખોદવા લાગી હતી. તે ઉપરાંત સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×