Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodra: આતંકી હુમલા બાદ પ્રવાસીઓમાં ફફડાટ, યાત્રાએ જવું કે નહી ?

કાશ્મીરનાં પહેલગાવમાં થયેલ આતંકી હુમલા બાદ ગુજરાતનાં ટુરિઝમને કમતોડ ફટકો પડી રહ્યો છે. લોકો અમરનાથ યાત્રાની ટિકીટ કેન્સલ કરી રહ્યા છે.
vadodra  આતંકી હુમલા બાદ પ્રવાસીઓમાં ફફડાટ  યાત્રાએ જવું કે નહી
Advertisement
  • કાશ્મીરના આંતકવાદી હુમલા બાદ ટુરિઝમને કમરતોડ ફટકો
  • કાશ્મીર સાથે અમરનાથ યાત્રાની 100 બસ કેન્સલ થશે
  • ટ્રાવેલ્સ એસોસિએશન હાલ તો કોઈ જોખમ લેવા નથી માગતા
  • બુકિંગ કરાવનારનો કોઈ ચાર્જ કાપ્યા વગર રિફંડ કરવાની ટ્રાવેલર્સની તૈયારી

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) નાં પહેલગાવમાં આતંકવાદી હુમલા(Pahalgaon Terror Attack) બાદ ટુરિઝમ (Tourism) ને મોટો ફટકો પડ્યો છે. જમ્મુ-કાશ્મીર ( (Jammu Kashmir) ) માટે લોકોએ કરાવેલ બુકિંગ હવે મુસાફરો તેમજ યાત્રીકો રદ્દ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર સાથે અમરનાથ યાત્રીની પણ 100 લકઝરી બસો કેન્સલ થશે. જેમ ટ્રાવેલ્સ એજન્ટ (travels agent) દ્વારા જણાવ્યું હતું. એક પણ બસ અમરનાથ (amarnath yatra) નહી જાય.

Tags :
Advertisement

.

×