ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pushpa 2 ની નવી રિલીઝ ડેટ સાથે અલ્લુ અર્જુનનો નવો લૂક જુઓ

Film Pushpa 2: The Rule Release Date : Pushpa 2 એ 5 ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર રાજ કરશે
08:02 PM Oct 24, 2024 IST | Aviraj Bagda
Film Pushpa 2: The Rule Release Date : Pushpa 2 એ 5 ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર રાજ કરશે
Film Pushpa 2: The Rule Release Date

Film Pushpa 2: The Rule Release Date : Film Pushpa 2: The Rule એ રિલીઝ થવા માટે તૈયાર છે. જોકે Pushpa 2 માં ઘણા ફેરાફરો ગત દિવસોમાં કરવામાં આવ્યા છે. તે ઉપરાંત Pushpa 2 ની રિલીઝ ટેડ પણ અનેકવાર બદલમાં આવી હતી. ત્યારે આજરોજ Pushpa 2 ના મુખ્ય કિરદાર અને અભિનેતા Allu Arjun આ ફિલ્મની નક્કી કરેલી તારીખે પોતાના અંદાજમાં ચાહકો માટે શેર કરી છે. જોકે Pushpa નો પ્રથમ ભાગ લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો.

Allu Arjun ફરી એકવાર તેના શાનદાર અવતારમાં જોવા મળશે

Pushpa 2 ના ફિલ્મ નિર્માતાઓએ સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. ત્યારે લોકો Pushpa 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારથી આગામી ફિલ્મની નવી રીલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે, ત્યારથી ચાહકો વધુ ઉત્સાહિત થઈ ગયા છે કારણ કે તેમના મનપસંદ અભિનેતા Allu Arjun એક દિવસ પહેલા સ્ક્રીન પર વિસ્ફોટ કરશે. Allu Arjun એ ફરી એકવાર તેના શાનદાર અવતારમાં જોવા મળશે.

આ પણ વાંચો: Nimrat Kaur નું આ સ્ટાર ક્રિકેટર સાથે પણ અફેર હોવાનો દાવો

Pushpa 2 એ 5 ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર રાજ કરશે

Allu Arjun એ પુષ્પરાજ તરીકે 5 મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે આવશે. Pushpa 2 ને ડિસેમ્બર 2024 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ Pushpa 2 ના નિર્માતાએ હૈદરાબાદમાં ડિસ્ટ્રીબ્યુટર સાથે એક મોટી ઈવેન્ટ દરમિયાન ફિલ્મની નવી રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરી છે. Pushpa 2 સાથે પુષ્પરાજ 5 ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર રાજ કરવા અને દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. જોકે આ ફિલ્મ પહેલા 6 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી હતી, પરંતુ હવે મેકર્સે તેમાં ફેરફાર કર્યો છે.

1085 કરોડ રૂપિયાનું કુલ પ્રી-રીલીઝ કલેક્શન પણ કર્યું

ફિલ્મ Pushpa 2 નું શૂટિંગ ઝડપથી ચાલી રહ્યું છે. દિગ્દર્શક સુકુમાર ફિલ્મને એક ઉત્તમ સિનેમેટિક અનુભવ બનાવવામાં કોઈ કસર છોડવા માગતા નથી. ફિલ્મનું સંગીત દરેક જગ્યાએ પ્રેક્ષકોના દિલ જીતનારો ચાર્ટબસ્ટર બની ગયું છે. રિલીઝ પહેલાના બિઝનેસના આંકડા પણ દર્શાવે છે કે ફિલ્મ રેકોર્ડ બ્રેક સફળતા મેળવી શકે છે. આ ફિલ્મની રિલીઝને લઈને ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ જ હલ્લાબોલ છે. આ ફિલ્મે 1085 કરોડ રૂપિયાનું કુલ પ્રી-રીલીઝ કલેક્શન પણ કર્યું છે.

આ પણ વાંચો: Rhythm House-સોનમ કપૂર અને આનંદ આહુજાએ મુંબઈનું આઇકોનિક રિધમ હાઉસ ખરીદ્યું

Tags :
Allu ArjunFilm Pushpa 2: The Rule Release DateGujarat Firstpushpa 2 the rulePushpa 2 The Rule actorsPushpa 2 The Rule new release datePushpa 2 The Rule release datePushpa 2 The Rule release date announcedPushpa 2 The Rule release in decemberPushpa 2 The Rule starcastrashmika mandanna
Next Article