Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

જુનાગઢ : ખતરોના ખેલાડી બન્યા પાંચ યુવક, જીવના જોખમે Girnar પર્વત પર બનાવી રિલ; ધરપકડ-દંડ

જુનાગઢ : Girnar ની પવિત્ર ટેકરીઓ પર જીવના જોખમમાં મૂકીને રીલ બનાવવાની લાલચ આખરે પાંચ યુવાનોને મોંઘી પડી છે. વન વિભાગે રાજકોટના ચાર અને મહુવાના એક યુવાન સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અને વન કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. આ યુવાનોએ બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેઓ ગિરનારના ઊંચી ઉભી શીલાઓ પર ચઢીને ગિરનારને સર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે પણ વગર સેફ્ટી ગિયર અને પરવાનગી વગર.
જુનાગઢ   ખતરોના ખેલાડી બન્યા પાંચ યુવક  જીવના જોખમે girnar પર્વત પર બનાવી રિલ  ધરપકડ દંડ
Advertisement
  • Girnar પર રીલ પર કડક કાર્યવાહી ! 5 યુવાનોની ધરપકડ, વન વિભાગે વાયરલ વીડિયોના આધારે પકડ્યા
  • ખડકો પર સર કરતા રીલ, વન વિભાગે 5 યુવાનોને ઝડપ્યા – કાર્યવાહી શરૂ
  • રાજકોટ-મહુવાના યુવાનોને રીલ મોંઘી પડી : ગિરનારમાં જીવ જોખમમાં મૂકીને વીડિયો
  • વન્યજીવ અભયારણ્યમાં રીલ? વન વિભાગે 5 યુવાનો સામે લીધી કડક કાર્યવાહી
  • ‘રીલ માટે જીવ જોખમમાં નહીં!’ – ગિરનાર રીલ કેસમાં વન વિભાગની ચેતવણી

જુનાગઢ : ગિરનારની (Girnar) પવિત્ર ટેકરીઓ પર જીવનs જોખમમાં મૂકીને રીલ બનાવવાની લાલચ આખરે પાંચ યુવાનોને મોંઘી પડી છે. વન વિભાગે રાજકોટના ચાર અને મહુવાના એક યુવાન સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અને વન કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. આ યુવાનોએ બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેઓ ગિરનારના ઊંચી ઉભી શીલાઓ પર ચઢીને ગિરનારને સર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે પણ વગર સેફ્ટી ગિયર અને પરવાનગી વગર.

Tags :
Advertisement

.

×