Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

કોંગ્રેસ અને રાહુલ ગાંધીના ચૂંટણી પંચ વિરોધી વલણ સામે ખુલ્લો પત્ર, અગ્રણીઓ મેદાને

સહી કરનારના મતે, ચૂંટણી પંચે સંપૂર્ણ પારદર્શિતા સાથે SIR પ્રક્રિયા જાહેર કરી છે, નકલી મતદારોને દૂર કર્યા છે અને નવા લાયક મતદારો ઉમેર્યા છે. તેથી, ચૂંટણી પંચને "ભાજપની બી-ટીમ" કહેવું એ "રાજકીય હતાશા"નું કાર્ય છે, આરોપો હકીકતો પર આધારિત નથી. જ્યારે રાજ્યોમાં વિરોધ પક્ષોને અનુકૂળ ચૂંટણી પરિણામો મળે છે ત્યારે ચૂંટણી પંચની ટીકા અદૃશ્ય થઈ જાય છે, પરંતુ જ્યારે પ્રતિકૂળ પરિણામો આવે છે, ત્યારે ચૂંટણી પંચને "ખલનાયક" તરીકે દર્શાવવામાં આવે છે.
કોંગ્રેસ અને રાહુલ ગાંધીના ચૂંટણી પંચ વિરોધી વલણ સામે ખુલ્લો પત્ર  અગ્રણીઓ મેદાને
Advertisement
  • ચૂંટણી પંચના તરફેણમાં નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓએ ખુલ્લો પત્ર લખ્યો
  • કોંગ્રેસ અને રાહુલ ગાંધીના દાવાઓને આપ્યો સીધો પડકાર
  • ચૂંટણી પંચને પણ જરૂરી પારદર્શિતા જાળવવા જણાવ્યું

Open Latter Against Congress-Rahul Gandhi : દેશભરમાંથી 272 અગ્રણી વ્યક્તિઓએ ચૂંટણી પંચના સમર્થનમાં એક ખુલ્લો પત્ર જારી કર્યો છે (Open Latter In Support Of Election Commission Of India). આ પત્રમાં 16 પૂર્વ ન્યાયાધીશો, 123 નિવૃત્ત અમલદારો, 14 પૂર્વ રાજદૂતો અને 133 પૂર્વ લશ્કરી અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પત્રમાં કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓ પર પાયાવિહોણા આરોપો (Congress And Opposition Allegation Against Election Commission Of India) દ્વારા ચૂંટણી પંચ સહિત બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતાને સતત કલંકિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×