Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Fortune India Most Valuable Celebrity 2026 : બોલિવૂડની ચમક-દમક સામે ક્રિકેટનું પલડું ભારે !

Fortune India Most Valuable Celebrity 2026 ની યાદી સામે આવી છે. ટોપ 10 પ્રખ્યાત હસ્તીઓની યાદીમાં સચિન તેંડુલકર 8 માં સ્થાને છે. સચિન ₹ 1,676 કરોડની જંગી બ્રાન્ડ વેલ્યુ સાથે આલિયા ભટ્ટ અને દિલજીત-અલ્લુ અર્જુનથી આગળ છે. ભારતીય ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ₹ 2,507 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. આ યાદીમાં રણવીર સિંહ પાંચમા ક્રમે છે
fortune india most valuable celebrity 2026   બોલિવૂડની ચમક દમક સામે ક્રિકેટનું પલડું ભારે
Advertisement

Fortune India Most Valuable Celebrity 2026 : ફોર્ચ્યુન ઇન્ડિયાએ ભારતીય સેલિબ્રિટીઝના વ્યક્તિગત બ્રાન્ડ વેલ્યુના આધારે સૌથી મૂલ્યવાન સેલિબ્રિટીઝની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ક્રિકેટ સહિત અન્ય ક્ષેત્રોની હસ્તીઓનો સમાવેશ થાય છે. ફોર્ચ્યુન ઈન્ડિયા અનુસાર, આ યાદીમાં ટોચના 10 સેલિબ્રિટીઓમાં ત્રણ ક્રિકેટરોનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય સાત ફિલ્મ જગતના છે.

Tags :
Advertisement

.

×