Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ફ્રાન્સના Louvre Museum માં મોટી ચોરી, નેપોલિયન અને જોસેફાઇનના ઘરેણાં ગાયબ

લૂંટ (Louvre Museum Loot) માં ચોરાયેલા દાગીનામાં નેપોલિયન બોનાપાર્ટ અને તેની પત્ની જોસેફાઇન સાથે સીધી રીતે જોડાયેલી નવ ઐતિહાસિક વસ્તુઓનો સમાવેશ થાય છે. આમાં મુગટ, બ્રોચેસ અને અન્ય કિંમતી ઘરેણાંનો સમાવેશ થાય છે જે તેમના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ માટે પ્રખ્યાત છે. આ ચોરી લુવર મ્યુઝિયમ માટે એક મોટું નુકસાન છે, કારણ કે આ ઝવેરાતનું ઐતિહાસિક અને કલાત્મક મૂલ્ય ખૂબ જ વધારે છે.
ફ્રાન્સના louvre museum માં મોટી ચોરી  નેપોલિયન અને જોસેફાઇનના ઘરેણાં ગાયબ
Advertisement
  • ફ્રાન્સમાં ફિલ્મી સ્ટાઇલે ચોરીની ઘટના સામે આવી
  • Louvre Museum માં લૂંટને પગલે ખળભળાટ
  • કલાત્મક અને કિંમતી વસ્તુઓ ગાયબ થતા તંત્ર દોડતું થયું

Louvre Museum Loot : ફ્રાન્સની રાજધાની પેરિસમાં (France - Paris) આવેલ લૂવર મ્યુઝિયમ (Louvre Museum Loot) રવિવારે દિવસે દિવસે લૂંટનો ભોગ બન્યું હતું. નેપોલિયન અને જોસેફાઇનના ઘરેણાં પણ ચોરાઈ ગયા હતા. આ ઘટનાથી માત્ર મુલાકાતીઓ જ નહીં પરંતુ મ્યુઝિયમના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આ ઘટના દિવસે દિવસે બની હતી અને મ્યુઝિયમને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. ચોરો નેપોલિયન અને જોસેફાઇનના કિંમતી ઘરેણાં લઈને ભાગી ગયા હતા. લૂંટ બાદ, મ્યુઝિયમ (Louvre Museum Loot) બંધ કરી દેવામાં આવ્યું હતું અને પોલીસ તપાસ કરી રહી છે.

Tags :
Advertisement

.

×