Rules Change : આ વાંચી લો, દિવાળીની રાતથી બધુ બદલાઇ જશે
દિવાળીની રાતથી તમારા જીવનને અસર કરે તેવા મોટા નિર્ણયો સરકાર દ્વારા કરવામાં આવ્યા એલપીજી સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં ફેરફાર ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર મોબાઇલ ફોન સંબંધિત નિયમોમાં પણ ફેરફાર Rules Change : દિવાળીની રાતથી તમારા જીવનને...
Advertisement
- દિવાળીની રાતથી તમારા જીવનને અસર કરે તેવા મોટા નિર્ણયો સરકાર દ્વારા કરવામાં આવ્યા
- એલપીજી સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર
- મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં ફેરફાર
- ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર
- મોબાઇલ ફોન સંબંધિત નિયમોમાં પણ ફેરફાર
Rules Change : દિવાળીની રાતથી તમારા જીવનને અસર કરે તેવા મોટા નિર્ણયો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને તેનો અમલ આજે રાતથી એટલે કે દિવાળી 31 ઓક્ટોબરની રાતથી શરુ થઇ જશે. દિવાળી સાથે ઓક્ટોબર મહિનો પૂરો થઈ રહ્યો છે. અને નવો મહિનો શરૂ થશે. કેલેન્ડરનું પેજ બદલતા જ તમારા ખિસ્સા સાથે જોડાયેલા નિયમો (Rules Change)પ્રભાવિત થશે. એલપીજી સિલિન્ડર હોય કે ક્રેડિટ કાર્ડ, 1 નવેમ્બરથી તેમાં નિયમોમાં ફેરફાર થશે. દર મહિનાની શરૂઆતમાં સરકારી અને બિનસરકારી કંપનીઓ પણ પોતાના નિયમોમાં ફેરફાર કરે છે. સામાન્ય માણસ માટે આ નિયમો વિશે જાણવું જરૂરી છે, કારણ કે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે.

