Giorgia Meloni daughter viral : G7 સમિટમાં ઈટાલીના PM મિલોનીની દીકરીની કેમ થઈ રહી છે ચર્ચા? જૂઓ વાયરલ વીડિયો
ફ્રાન્સમાં આયોજિત G-7 સમિટ દરમિયાન ઇટાલીના પીએમ જ્યોર્જિયા મિલોનીની 10 વર્ષીય પુત્રી જીનેવ્રાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. Giorgia Meloni daughter viral વીડિયોમાં બાળકીની માસૂમિયત અને કેમેરાથી બચવાની તેની શરમાળ અદાઓએ વિશ્વભરના લોકોના દિલ જીત્યા છે. આ પ્રસંગે તેણે પોતાની માતાનો હાથ પકડીને એક સામાન્ય બાળકની જેમ વર્તન કર્યું, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
Advertisement
Giorgia Meloni daughter viral : ફ્રાન્સમાં આયોજિત G-7 સમિટ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મિલોનીની પુત્રી જીનેવ્રા જિયામ્બ્રુનોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોતજોતામાં વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં મેલોનીની પુત્રીનું વાયરલ થવાનું મુખ્ય કારણ બાળકીનો શરમાળ સ્વભાવ અને કેમેરાથી બચવા માટે મમ્મીની પાછળ છુપાઈ જવાની તેની માસૂમ કોશિશ હતી.

