ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : GAS કેડરનાં 11 અધિકારીઓને બઢતી અપાઈ, જુઓ લિસ્ટ

ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવતા GAS કેરડનાં 11 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.
08:59 PM Feb 21, 2025 IST | Vipul Sen
ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવતા GAS કેરડનાં 11 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.
GAS_Gujarat_first 1

Gandhinagar : ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવતા GAS કેરડનાં 11 અધિકારીઓને (GAS Cadre) બઢતી આપવામાં આવી છે. માહિતી અનુસાર, હાલમાં તેમના દ્વારા રાખવામાં આવેલા હોદ્દાઓ પર કાર્ય કરવાનું ચાલુ રાખવા માટે નિમણૂક કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી આ માહિતી આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં સાણંદનાં પ્રાંત અધિકારી અને રાજકોટમાં (Rajkot) પુરવઠા અધિકારી સહિત અન્ય અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.

આ પણ વાંચો - કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

ગુજરાત સરકારનાં વહીવટી વિભાગ (Gujarat General Administration Department) દ્વારા GAS કેરડનાં જુનિયર લેવલનાં 11 અધિકારીઓને (GAS Cadre) સિનિયર લેવલે બઢતી આપવામાં આવી છે. જણાવી દઈએ કે, આ પહેલા 20 GAS અધિકારીઓનાં IAS કેડર માટે નોમિનેશન અપાયાં હતા. આગામી દિવસોમાં આ અધિકારીઓને IAS તરીકે પ્રમોશન (Gandhinagar) આપવામાં આવશે એવી માહિતી છે. કેન્દ્ર સરકાર દ્વારા 20 GAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવશે.

આ પણ વાંચો - Gandhinagar : 159 PSI ને PI તરીકે બઢતી આપ્યા બાદ હવે 2 IAS અધિકારીની બદલી

Tags :
GandhinagarGAS cadreGUJARAT FIRST NEWSGujarat General Administration DepartmentGujarat GovernmentTop Gujarati News
Next Article